BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2413 | Date: 12-Apr-1990
   Text Size Increase Font Decrease Font

મળે પારસમણિ જો હાથમાં, કોઈ એને છોડતું નથી

  No Audio

Malae Parasmani Jo Haath Ma, Koi Ene Chodtu Nathi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-04-12 1990-04-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14902 મળે પારસમણિ જો હાથમાં, કોઈ એને છોડતું નથી મળે પારસમણિ જો હાથમાં, કોઈ એને છોડતું નથી
મળી જાય જો સોનાનું ઈંડું મૂકતી મુરઘી, કોઈ એને ત્યજતું નથી
છે સર્વ કાંઈ તો પ્રભુ પાસે ભર્યું ભર્યું, પ્રભુ પાસે કોઈ પહોંચતું નથી
સુખ કાજે તો ધન ભેગું કર્યું, સુખ તોય જીવનમાં તો ના મળ્યું
છે સુખનું ધામ તો પ્રભુનું તો સાચું, પ્રભુ પાસે કોઈ પહોંચતું નથી
સૂર્યપ્રકાશમાં ભી જ્ઞાન અંધકારે, જગમાં તે સહુ ઘૂમતું રહ્યું
છે તો તેજપૂંજ સદાયે તો પ્રભુ, પ્રભુ પાસે તો કોઈ પહોંચતું નથી
ચાહના ધરાવે તો સહુ કોઈ પ્રેમની, સાચો પ્રેમ તો કોઈ પામતું નથી
છે પ્રેમમય તો સદાયે પ્રભુ, પ્રભુ પાસે તોય કોઈ પહોંચતું નથી
હારે સહુ કોઈ હિંમત જીવનમાં, રાહ સાચી તો કોઈ છોડતું નથી
હિંમત હાર્યા વિના, ચાલે સાચી રાહે, પ્રભુ પાસે પહોંચ્યા વિના રહેતું નથી
Gujarati Bhajan no. 2413 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
malē pārasamaṇi jō hāthamāṁ, kōī ēnē chōḍatuṁ nathī
malī jāya jō sōnānuṁ īṁḍuṁ mūkatī muraghī, kōī ēnē tyajatuṁ nathī
chē sarva kāṁī tō prabhu pāsē bharyuṁ bharyuṁ, prabhu pāsē kōī pahōṁcatuṁ nathī
sukha kājē tō dhana bhēguṁ karyuṁ, sukha tōya jīvanamāṁ tō nā malyuṁ
chē sukhanuṁ dhāma tō prabhunuṁ tō sācuṁ, prabhu pāsē kōī pahōṁcatuṁ nathī
sūryaprakāśamāṁ bhī jñāna aṁdhakārē, jagamāṁ tē sahu ghūmatuṁ rahyuṁ
chē tō tējapūṁja sadāyē tō prabhu, prabhu pāsē tō kōī pahōṁcatuṁ nathī
cāhanā dharāvē tō sahu kōī prēmanī, sācō prēma tō kōī pāmatuṁ nathī
chē prēmamaya tō sadāyē prabhu, prabhu pāsē tōya kōī pahōṁcatuṁ nathī
hārē sahu kōī hiṁmata jīvanamāṁ, rāha sācī tō kōī chōḍatuṁ nathī
hiṁmata hāryā vinā, cālē sācī rāhē, prabhu pāsē pahōṁcyā vinā rahētuṁ nathī
First...24112412241324142415...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall