Hymn No. 2436 | Date: 19-Apr-1990
|
|
Text Size |
 |
 |
પ્રેમની ધારા પ્રભુની રે, એ તો વ્હેતી વ્હેતી જાય, એ તો
Prem Nu Dhaara Prabhu Ni Re, Eh Toh Vehti Vehti Jaay, Eh Toh
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1990-04-19
1990-04-19
1990-04-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14925
પ્રેમની ધારા પ્રભુની રે, એ તો વ્હેતી વ્હેતી જાય, એ તો
પ્રેમની ધારા પ્રભુની રે, એ તો વ્હેતી વ્હેતી જાય, એ તો મારે ડૂબકી એમાં પૂરા પ્રેમથી જે, એ તો હેતે એમાં ન્હાય રાખે ના ભેદ એ તો જરાયે, મારે ડૂબકી એમાં એ તો ન્હાય ડૂબે એમાં જે પૂરી શ્રદ્ધાથી રે, અંદરબહાર આનંદ એને છલકાય આનંદમાં જ્યાં ન્હાય એ તો રે, સુખદુઃખ ત્યાં તો વીસરાય ન્હાયે જે પૂરા ભાવથી રે, સ્વર્ગ સુખની કમી ના વરતાય ઇચ્છાઓ ને વાસનાની લહેરીઓ રે, ત્યાં તો એ અટકી જાય નજર નજરમાં પ્રેમ પામે ને છલકાય, નજર જ્યાં જ્યાં એની પડતી જાય અદ્ભુત અનુભવ જીવનનો આ તો છે, ન્હાયે એને આ સમજાય એક વાર પામ્યા આ આનંદ જે, વારંવાર ન્હાવા મનડું દોડી જાય
https://www.youtube.com/watch?v=NjxgEmOTphQ
Satguru Shri Devendra Ghia (Kaka)
પ્રેમની ધારા પ્રભુની રે, એ તો વ્હેતી વ્હેતી જાય, એ તો મારે ડૂબકી એમાં પૂરા પ્રેમથી જે, એ તો હેતે એમાં ન્હાય રાખે ના ભેદ એ તો જરાયે, મારે ડૂબકી એમાં એ તો ન્હાય ડૂબે એમાં જે પૂરી શ્રદ્ધાથી રે, અંદરબહાર આનંદ એને છલકાય આનંદમાં જ્યાં ન્હાય એ તો રે, સુખદુઃખ ત્યાં તો વીસરાય ન્હાયે જે પૂરા ભાવથી રે, સ્વર્ગ સુખની કમી ના વરતાય ઇચ્છાઓ ને વાસનાની લહેરીઓ રે, ત્યાં તો એ અટકી જાય નજર નજરમાં પ્રેમ પામે ને છલકાય, નજર જ્યાં જ્યાં એની પડતી જાય અદ્ભુત અનુભવ જીવનનો આ તો છે, ન્હાયે એને આ સમજાય એક વાર પામ્યા આ આનંદ જે, વારંવાર ન્હાવા મનડું દોડી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
premani dhara prabhu ni re, e to vheti vheti jaya, e to
maare dubaki ema pura prem thi je, e to hete ema nhaya
rakhe na bhed e to jaraye, maare dubaki ema e to nhaya
dube ema je puri shraddhathi re, andarabahara aanand anande
chamhalak jya nhaya s to rs, sukh dukh Tyam to visaraya
nhaye per pura bhaav thi re, svarga Sukhani kai na varataay
ichchhao ne vasanani laherio re, Tyam to e Ataki jaay
Najara najar maa prem paame ne chhalakaya, Najara jya jyam eni padati jaay
Adbhuta anubhava jivanano a to chhe, nhaye ene a samjaay
ek vaar panya a aanand je, varam vaar nhava manadu dodi jaay
|