Hymn No. 7121 | Date: 21-Nov-1997
|
|
Text Size |
 |
 |
1997-11-21
1997-11-21
1997-11-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15110
કોઈ નાજુક પળમાં, જીવનમાં ભૂલો તો થઈ ગઈ એ થઈ ગઈ
કોઈ નાજુક પળમાં, જીવનમાં ભૂલો તો થઈ ગઈ એ થઈ ગઈ પરિણામોએ જીવનમાં તો એમાં, શિખામણ તો દઈ દીધી, એ દઈ દીધી વગર વિચાર્યે કર્યું ઘણું, પરિણામોની દહેશત દિલમાં તો ના હતી અણધાર્યા ઘા માર્યા જીવને, ભૂલો એમાં તો થાતી રહી, એ થાતી રહી સાચવી ના શક્યો જાતને જ્યાં, જીવનમાં તો ભૂલો એમાં તો થાતી રહી કાબૂ વિનાના હતા મનના ઘોડા, જીવનને ભૂલો તરફ એ ખેંચી ગઈ શીખ્યો ના કંઈ જ્યાં ભૂલોમાંથી, ભૂલો એમાં તો થાતી રહી, થાતી રહી વર્ત્યો ના જ્યાં સમય સમજીને, સમય તો લપડાક આપી ગઈ, એ આપી ગઈ ધારણા બહારની દોડ માંડી, જીવનમાં તો એ ભારે પડી ગઈ, ભારે પડી ગઈ પળે પળે બદલાયા જ્યાં વિચાર, થાતી ગઈ ભૂલો, જ્યાં એ ઘસડી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi najuka palamam, jivanamam bhulo to thai gai e thai gai
parinamoe jivanamam to emam, shikhaman to dai didhi, e dai didhi
vagar vicharye karyum ghanum, parinamoni daheshata dil maa to na hati
anadharya gha marya jivane, bhulo ema to thati rahi, e thati rahi
sachavi na shakyo jatane jyam, jivanamam to bhulo ema to thati rahi
kabu veena na hata mann na ghoda, jivanane bhulo taraph e khenchi gai
shikhyo na kai jya bhulomanthi, bhulo ema to thati rahi, thati rahi
vartyo na jya samay samajine, samay to lapadaka aapi gai, e aapi gai
dharana baharani doda mandi, jivanamam to e bhare padi gai, bhare padi gai
pale pale badalaaya jya vichara, thati gai bhulo, jya e ghasadi gai
|