Hymn No. 7371 | Date: 18-May-1998
|
|
Text Size |
 |
 |
1998-05-18
1998-05-18
1998-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15360
તન મારું દેરાસર ને મન મારું તો મંદિર
તન મારું દેરાસર ને મન મારું તો મંદિર વહેલા વહેલા પધારો તમે, અહિંસાના સ્વામી મહાવીર દુઃખદર્દની બતાવી દવા તમે, ભોગવી રહ્યો છે માનવ તોય પીડ આવી બતાવી રાહ તો તમે, તોડવા જગની તો જંજીર આચરણથી મારગ બનાવ્યો, ખોઈ ના જીવનમાં તમે તો ધીર કરશે ભાવ ને વિચારો ત્યાગની સ્થાપના, બને જગમાં એ મહાવીર વિચલિત ના બન્યા ત્યાગ ને અહિંસામાં, રહ્યા એમાં એ સ્થિર બાહ્ય ત્યાગથી કરી શરૂ, અંતરના કષાયો ત્યાગી બન્યા મહાવીર દયા-દાનનો પ્રવાહ વહાવ્યો, હતા એવા એ અદ્ભુત વીર અંદર શાંતિ, બહાર શાંતિ, એના ડગલે ડગલે વહ્યા શાંતિનાં નીર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tana maaru derasara ne mann maaru to mandir
vahela vahela padharo tame, ahinsana svami mahavira
duhkhadardani batavi dava tame, bhogavi rahyo che manav toya pida
aavi batavi raah to tame, todava jag ni to janjira
acharanathi maarg banavyo, khoi na jivanamam tame to dhir
karshe bhaav ne vicharo tyagani sthapana, bane jag maa e mahavira
vichalita na banya tyaga ne ahinsamam, rahya ema e sthir
bahya tyagathi kari sharu, antarana kashayo tyagi banya mahavira
daya-danano pravaha vahavyo, hata eva e adbhuta vira
andara shanti, bahaar shanti, ena dagale dagale vahya shantinam neer
|
|