Hymn No. 7384 | Date: 28-May-1998
|
|
Text Size |
 |
 |
1998-05-28
1998-05-28
1998-05-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15373
અવરોધો તને જીવનમાં ખતમ કરે, તે પહેલાં અવરોધોને ખતમ કરી દે
અવરોધો તને જીવનમાં ખતમ કરે, તે પહેલાં અવરોધોને ખતમ કરી દે બને મજબૂત જીવનમાં તો એ, એ પહેલાં જીવનમાં એને ખતમ કરી દે તારી તાકાત પ્રમાણે માંડજે ઝુંબેશ, એક એક કરીને અવરોધો ખતમ કરી દે રહેજે સદા અવરોધો સામે તૈયાર તું, જોજે સદા ઊંઘતા તને ઝડપી ના લે મજબૂતાઈની રમત એમાં તો મંડાશે, રમત જીવનમાં એની તું જીતી લે કુદરત નાખ્યા કરશે અવરોધો એમાં, બધા અવરોધોને તો ખતમ કરી દે જાગૃત ને જાગૃત પડશે રહેવું એમાં, નબળાઈ જીવનની તો બધી ત્યજી દે સદ્ગુણોને ખુલ્લા ભાવોથી તો જીવનમાં, હૈયાને એનાથી તું ભરી લે હરપળ ને હરશ્વાસમાં, વિશ્વાસ ને વિશ્વાસ, હૈયામાં તો ભરી લે રોકે જીવનની પ્રગતિ તારી અવરોધો, એ પહેલાં અવરોધોને રોકી લે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
avarodho taane jivanamam khatama kare, te pahelam avarodhone khatama kari de
bane majboot jivanamam to e, e pahelam jivanamam ene khatama kari de
taari takata pramane mandaje jumbesha, ek eka kari ne avarodho khatama kari de
raheje saad avarodho same taiyaar tum, joje saad unghata taane jadapi na le
majabutaini ramata ema to mandashe, ramata jivanamam eni tu jiti le
kudarat nakhya karshe avarodho emam, badha avarodhone to khatama kari de
jagrut ne jagrut padashe rahevu emam, nabalai jivanani to badhi tyaji de
sadgunone khulla bhavothi to jivanamam, haiyane enathi tu bhari le
harapala ne harashvasamam, vishvas ne vishvasa, haiya maa to bhari le
roke jivanani pragati taari avarodho, e pahelam avarodhone roki le
|
|