1984-08-26
1984-08-26
1984-08-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1539
લેવા જેવું છે આ દુનિયામાં, `મા' તણું નામ
લેવા જેવું છે આ દુનિયામાં, `મા' તણું નામ
ત્યજવા જેવું છે આ દુનિયામાં, ક્રોધ અને કામ
મૂકવા જેવું છે આ દુનિયામાં, લોભ અને અભિમાન
આપવા જેવું છે આ દુનિયામાં, સાધુ-સંતોને માન
ધરવા જેવું છે આ દુનિયામાં, `મા' તણું ધ્યાન
છોડવા જેવું છે આ દુનિયામાં, દેહ તણું ભાન
કરવા જેવું છે આ દુનિયામાં, સકળ સૃષ્ટિથી પ્યાર
સોંપવા જેવું છે આ દુનિયામાં, `મા' ને સઘળો ભાર
અપનાવવા જેવું છે આ દુનિયામાં, પ્રેમ અને સદાચાર
ભૂલવા જેવું છે આ દુનિયામાં, કરેલા સર્વ ઉપકાર
https://www.youtube.com/watch?v=1qDPGH9pV_w
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
લેવા જેવું છે આ દુનિયામાં, `મા' તણું નામ
ત્યજવા જેવું છે આ દુનિયામાં, ક્રોધ અને કામ
મૂકવા જેવું છે આ દુનિયામાં, લોભ અને અભિમાન
આપવા જેવું છે આ દુનિયામાં, સાધુ-સંતોને માન
ધરવા જેવું છે આ દુનિયામાં, `મા' તણું ધ્યાન
છોડવા જેવું છે આ દુનિયામાં, દેહ તણું ભાન
કરવા જેવું છે આ દુનિયામાં, સકળ સૃષ્ટિથી પ્યાર
સોંપવા જેવું છે આ દુનિયામાં, `મા' ને સઘળો ભાર
અપનાવવા જેવું છે આ દુનિયામાં, પ્રેમ અને સદાચાર
ભૂલવા જેવું છે આ દુનિયામાં, કરેલા સર્વ ઉપકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lēvā jēvuṁ chē ā duniyāmāṁ, `mā' taṇuṁ nāma
tyajavā jēvuṁ chē ā duniyāmāṁ, krōdha anē kāma
mūkavā jēvuṁ chē ā duniyāmāṁ, lōbha anē abhimāna
āpavā jēvuṁ chē ā duniyāmāṁ, sādhu-saṁtōnē māna
dharavā jēvuṁ chē ā duniyāmāṁ, `mā' taṇuṁ dhyāna
chōḍavā jēvuṁ chē ā duniyāmāṁ, dēha taṇuṁ bhāna
karavā jēvuṁ chē ā duniyāmāṁ, sakala sr̥ṣṭithī pyāra
sōṁpavā jēvuṁ chē ā duniyāmāṁ, `mā' nē saghalō bhāra
apanāvavā jēvuṁ chē ā duniyāmāṁ, prēma anē sadācāra
bhūlavā jēvuṁ chē ā duniyāmāṁ, karēlā sarva upakāra
English Explanation |
|
Here Kaka says....
If there is any name worth chanting it is the Divine's name.
If there is anything worth quitting it is anger and lust
If there is anything worth giving up it is greed and arrogance.
If there is anyone worth showing reverence to it is the Saints and Masters..
If there is anyone worth meditating on it is Mother Divine.
If there is anything worth paying attention to is your soul and not physical body.
If there is anything worth doing it is spreading love in the Universe.
If there is anything worth giving is your worries to the Divine.
If there is anything worth incorporating in life is love and respect for all.
If there is anything worth forgetting it is the favours done.
|
|