1991-11-12
1991-11-12
1991-11-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15490
ભાગી ભાગી જઈશ ક્યાં રે તું, જીવનમાં તો જીવન જીવવાનું છે
ભાગી ભાગી જઈશ ક્યાં રે તું, જીવનમાં તો જીવન જીવવાનું છે
છે જીવન તો જ્યાં સુધી, જીવન તો જીવવું પડશે ને પડશે
છે હાથમાં તો તારા જીવવું કેવી રીતે, બીજું બધું તો તું ભૂલી જાજે
જીવન જીવીશ મન જોડીને કે મન મારીને, જીવવું તારે તો પડશે
રહેશે બનતા બનાવો જીવનમાં, પડશે જીવવું ભલે મરતા રહીને
રહેજે જીવન જીવતો તું જીવનમાં, તારું સદા તો મન મારીને
છે મનમાં તો અમાપ શક્તિ, કરીશું શું, શક્તિ એની તોડીને
રહેશે એ તો વધતી ને વધતી, વધારી શકીશ પ્રભુમાં એને જોડીને
વધતી એની શક્તિનો, કરી શકીશ ઉપયોગ, કાબૂમાં એને રાખીને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhāgī bhāgī jaīśa kyāṁ rē tuṁ, jīvanamāṁ tō jīvana jīvavānuṁ chē
chē jīvana tō jyāṁ sudhī, jīvana tō jīvavuṁ paḍaśē nē paḍaśē
chē hāthamāṁ tō tārā jīvavuṁ kēvī rītē, bījuṁ badhuṁ tō tuṁ bhūlī jājē
jīvana jīvīśa mana jōḍīnē kē mana mārīnē, jīvavuṁ tārē tō paḍaśē
rahēśē banatā banāvō jīvanamāṁ, paḍaśē jīvavuṁ bhalē maratā rahīnē
rahējē jīvana jīvatō tuṁ jīvanamāṁ, tāruṁ sadā tō mana mārīnē
chē manamāṁ tō amāpa śakti, karīśuṁ śuṁ, śakti ēnī tōḍīnē
rahēśē ē tō vadhatī nē vadhatī, vadhārī śakīśa prabhumāṁ ēnē jōḍīnē
vadhatī ēnī śaktinō, karī śakīśa upayōga, kābūmāṁ ēnē rākhīnē
|
|