1991-11-13
1991-11-13
1991-11-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15492
નિર્મળ બુદ્ધિની તો છે તું દાતા, છે સકળ જ્ઞાનની તો જ્ઞાતા
નિર્મળ બુદ્ધિની તો છે તું દાતા, છે સકળ જ્ઞાનની તો જ્ઞાતા
નમામિ માત શારદે, પ્રણામિ માત શારદે
રહીશું તને અમે તો ભજતા, રહેજો સદા દુઃખ અમારા તો હરતાં
અજ્ઞાને તો છીએ અમે અટવાતાં, તારા જ્ઞાનની આશિષ તો માંગતા
છે હંસ તારા તો મોતી ચરતા, તારા જ્ઞાનમોતીની અપેક્ષા અમે કરતા
તારી આશા અમે તો ધરતા, અમે તો જગમાં છીએ રહેતા
છો સૂર ને સ્વરના તમે રચયિતા, રહ્યા જગને લીન એમાં કરતા
કૃપા જેના પર તમે તો કરતા, મૂર્ખને પણ પંડિત તમે કરતા
જ્ઞાનની ધારામાં તમે નવરાવતા, મોહ માયા એની તમે તોડતા
તન્મય તુજમાં જે જે રહેતા, મુક્તિના દાતા તમે એના બનતા
https://www.youtube.com/watch?v=t4H_mLjWaxU
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નિર્મળ બુદ્ધિની તો છે તું દાતા, છે સકળ જ્ઞાનની તો જ્ઞાતા
નમામિ માત શારદે, પ્રણામિ માત શારદે
રહીશું તને અમે તો ભજતા, રહેજો સદા દુઃખ અમારા તો હરતાં
અજ્ઞાને તો છીએ અમે અટવાતાં, તારા જ્ઞાનની આશિષ તો માંગતા
છે હંસ તારા તો મોતી ચરતા, તારા જ્ઞાનમોતીની અપેક્ષા અમે કરતા
તારી આશા અમે તો ધરતા, અમે તો જગમાં છીએ રહેતા
છો સૂર ને સ્વરના તમે રચયિતા, રહ્યા જગને લીન એમાં કરતા
કૃપા જેના પર તમે તો કરતા, મૂર્ખને પણ પંડિત તમે કરતા
જ્ઞાનની ધારામાં તમે નવરાવતા, મોહ માયા એની તમે તોડતા
તન્મય તુજમાં જે જે રહેતા, મુક્તિના દાતા તમે એના બનતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nirmala buddhinī tō chē tuṁ dātā, chē sakala jñānanī tō jñātā
namāmi māta śāradē, praṇāmi māta śāradē
rahīśuṁ tanē amē tō bhajatā, rahējō sadā duḥkha amārā tō haratāṁ
ajñānē tō chīē amē aṭavātāṁ, tārā jñānanī āśiṣa tō māṁgatā
chē haṁsa tārā tō mōtī caratā, tārā jñānamōtīnī apēkṣā amē karatā
tārī āśā amē tō dharatā, amē tō jagamāṁ chīē rahētā
chō sūra nē svaranā tamē racayitā, rahyā jaganē līna ēmāṁ karatā
kr̥pā jēnā para tamē tō karatā, mūrkhanē paṇa paṁḍita tamē karatā
jñānanī dhārāmāṁ tamē navarāvatā, mōha māyā ēnī tamē tōḍatā
tanmaya tujamāṁ jē jē rahētā, muktinā dātā tamē ēnā banatā
|
|