Hymn No. 3505 | Date: 15-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-15
1991-11-15
1991-11-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15494
જોયું ને જાણ્યું રે, ગયા સહુ છોડીને, કાયા તો જગમાં રે
જોયું ને જાણ્યું રે, ગયા સહુ છોડીને, કાયા તો જગમાં રે તનમાં માયા તો તેં, શાને બાંધી રે (2) એક દિન આવશે તારો, થાશે રે, જગ તો છોડવાનો રે જગ છોડતા વસમું તને લાગશે તો ત્યારે રે ઘડી મનસૂબા કર્યું તેં ભેગું જગમાં, જગમાં સહુ છોડી ગયા રે ખાલી હાથે આવ્યા એ તો, ખાલી હાથે જાશે જગમાંથી રે રહેવાનું નથી તો જે સાથે, ઉપાધિ સદા એની કરતા રહ્યા રે લઈ જવાનું કે લઈ લેવાનું, જગમાંથી જે વીસરી એ તો ગયા રે જોવા ને જાણવા કરી કોશિશ તનને, કરી ના કોશિશ એટલી મનની રે રહ્યું જીવનમાં તો નચાવતું ને નચાવતું, મન તો સહુને રે તૂટયા ના જેટલા તનથી રે, તૂટયા જીવનમાં તો મનથી રે મૂક્યા હાથ સહુને હેઠાં, લેવા મનને કાબૂમાં ને જાણવા રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
joyu ne janyum re, gaya sahu chhodine, kaaya to jag maa re
tanamam maya to tem, shaane bandhi re (2)
ek din aavashe taro, thashe re, jaag to chhodavano re
jaag chhodata vasamum taane lagashe to tyare re
jagadi manasuba karyum te bahadi , jag maa sahu chhodi gaya re
khali haathe aavya e to, khali haathe jaashe jagamanthi re
rahevanum nathi to je sathe, upadhi saad eni karta rahya re
lai javanum ke lai levanum, jagamanthi je visari e
toisha re jane, kosh ne janava kari na koshish etali manani re
rahyu jivanamam to nachavatum ne nachavatum, mann to sahune re
tutaya na jetala tanathi re, tutaya jivanamam to manathi re
mukya haath sahune hetham, leva mann ne kabu maa ne janava re
|