Hymn No. 3556 | Date: 06-Dec-1991
|
|
Text Size |
 |
 |
રે મન ભૂલીને શક્તિ તું તારી, ફરવા બહાર શાને તું લલચાયું
Re Man Bhuline Shakti Tu Taari, Pharva Bahaar Shaane Tu Lalchaayu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-12-06
1991-12-06
1991-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15545
રે મન ભૂલીને શક્તિ તું તારી, ફરવા બહાર શાને તું લલચાયું
રે મન ભૂલીને શક્તિ તું તારી, ફરવા બહાર શાને તું લલચાયું ગોતવાને ગોતવા બહાર તો એને, શાને જીવનમાં તું ભરમાયું છે હસ્તી તારી તો મુજથી, શાને તારેથી તો આ વિસરાયું કદી લે તું સાથ તો ભાવનો, કદી બુદ્ધિનો, ક્યારે કોનો નથી કહેવાતું મસ્ત બની રહે છે ભલે તું ફરતું, પડે છે આખર મારી પાસે આવવું સુખદુઃખનો કરતો ને કરાવતો રહે, અનુભવ પણ છે મુક્ત એનાથી તું ભરી ભરી છે શક્તિ તો તુજમાં, લાચાર જીવનમાં તું શાને બન્યું ના સ્થિર રહી જીવનમાં, ઘણું બધું જીવનમાં તેં તો ખોયું રાત દિવસ રહે છે તું તો ફરતું, ગમે છે શાને તને તો ફરવું રહે હવે તો તું સ્થિર જીવનમાં, બને સહેલું સ્થિર જીવનને કરવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re mann bhuli ne shakti tu tari, pharava bahaar shaane tu lalachayum
gotavane gotava bahaar to ene, shaane jivanamam tu bharamayum
che hasti taari to mujathi, shaane tarethi to a visarayu
kadi le tu saath to bhavano, kadi buddhino natho nathino,
mastani che bhale tu pharatum, paade che akhara maari paase aavavu
sukhaduhkhano karto ne karavato rahe, anubhava pan che mukt enathi tu
bhari bhari che shakti to tujamam, lachara jivanamam tu shaane banyu to diva chumanum rahu rahum, jivanamhata to sthoyira rahan jivhan khaas rahumhata, gasa banyu to
sthoyira rahi
jiv tu to pharatum, game che shaane taane to pharvu
rahe have to tu sthir jivanamam, bane sahelu sthir jivanane karvu
|