Hymn No. 3560 | Date: 08-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-08
1991-12-08
1991-12-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15549
સમજાવે જો કોઈ ભૂલ આપણી, ના સૂધારીએ જો એ ભૂલ
સમજાવે જો કોઈ ભૂલ આપણી, ના સૂધારીએ જો એ ભૂલ ગણવી એમાં તો છે, એ તો કોની ખામી માર્ગ બતાવે કોઈ સાચો, હોય ના ચાલવાની એના પર તૈયારી - ગણવી... સંજોગો દે લાભ ચરણમાં તો લાવી, લઈએ તો એને તો ઝડપી - ગણવી... સાથ દેવા છે પ્રભુની સદા તૈયારી, લેવા નથી આપણી તૈયારી - ગણવી... દીધી છે જગમાં આંખ તો જોવા, જોઈએ જગમાં એનાથી ચીજો નકામી - ગણવી... મળી છે બુદ્ધિ સમજવા તો જગમાં, સમજીએ એનાથી જ્યાં ખોટું - ગણવી... મળ્યો માનવદેહ દુર્લભ જ્યાં, જીવનમાં કરીએ ના સાર્થક એને જાણી - ગણવી... લાવે ક્ષણો કુદરત હાથમાં તારી, હાથમાંથી રહે એને તો તું ગુમાવી - ગણવી ... કહેવી છે તારે દિલ ખોલી વાતો, મળે ના વ્યક્તિ સારી સાંભળનારી - ગણવી... કર્યું જીવનમાં તો બધું વગર વિચારી, સહન કરવાની આવે ત્યાં તો પાળી - ગણવી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samajave jo koi bhul apani, na sudharie jo e bhul
ganavi ema to chhe, e to koni khami
maarg batave koi sacho, hoy na chalavani ena paar taiyari - ganavi ...
sanjogo de labha charan maa to lavi, laie to ene to jadapi - ganavi ...
saath deva che prabhu ni saad taiyari, leva nathi apani taiyari - ganavi ...
didhi che jag maa aankh to jova, joie jag maa enathi chijo nakami - ganavi ...
mali che buddhi samajava to jagamam, samajie enathi - jya khotum. ..
malyo manavdeh durlabha jyam, jivanamam karie na sarthak ene jaani - ganavi ...
lave kshano kudarat haath maa tari, hathamanthi rahe ene to tu gumavi - ganavi ...
kahevi che taare dila kholi vato, male na vyaktanari sari sambhal. ..
karyum jivanamam to badhu vagar vichari, sahan karvani aave tya to pali - ganavi ...
|
|