Hymn No. 3563 | Date: 10-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-10
1991-12-10
1991-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15552
છે તું તો છે, છે વિશ્વાસ તને હૈયેથી તો જેટલો
છે તું તો છે, છે વિશ્વાસ તને હૈયેથી તો જેટલો પડશે જરૂર એથી તો વધુ, સ્વીકારવા અસ્તિત્વ તો પ્રભુની રાત પછી તો દિવસ ઊગવાનો છે, વિશ્વાસ તને તો જેટલો રાખજે એથી વધુ તું વિશ્વાસ, દુઃખ પછી સુખ આવવાનો આવ્યા જે જગમાં, જગમાંથી નિશ્ચિત એ તો જવાના રાખજે વિશ્વાસ હૈયેથી, અફર નિયમ છે એ તો પ્રભુનો વહેતો ને વહેતો રહેશે તો પવન, ના સ્થિર કદી એ રહેવાનો છે એથી વધુ મુશ્કેલ જીવનમાં, મનને સ્થિર કરવાનો છે શક્તિ ભરી વમળોને નદીમાં, પૂરમાં તો તાણવાની છે એથી વધુ શક્તિ, લોભ લાલચમાં તને તાણવાની કાઢી લેજે કયાશ, તું તો જીવનમાં, છે વિકટ તો સામનો કરવાનો જગાવી વિશ્વાસ હૈયે, સંકલ્પની શક્તિમાં, કર નિર્ધાર પ્રભુને પામવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che tu to chhe, che vishvas taane haiyethi to jetalo
padashe jarur ethi to vadhu, svikarava astitva to prabhu ni
raat paachhi to divas ugavano chhe, vishvas taane to jetalo
rakhaje ethi vadhu tu vishagavanta, duhkita pachamhi nukha
jechagamhi, jukha echagamhi nisha javana
rakhaje vishvas haiyethi, aphara niyam che e to prabhu no
vaheto ne vaheto raheshe to pavana, na sthir kadi e rahevano
che ethi vadhu mushkel jivanamam, mann ne sthir karavano
che shakti bhari to
vamalone
kadhi leje kayasha, tu to jivanamam, che vikata to samano karavano
jagavi vishvas haiye, sankalpani shaktimam, kara nirdhaar prabhune pamavano
|