Hymn No. 3601 | Date: 27-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-27
1991-12-27
1991-12-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15590
ક્યારે અહીં, તો ક્યારે ક્યાં
ક્યારે અહીં, તો ક્યારે ક્યાં રહી છે ખાતી ઝોલા તો નાવડી જીવનમાં, રહી છે ઘસડાતી જીવનમાં - ક્યારે... રહ્યાં છે વિચારો આવતા તો જીવનમાં, રહે એ તો જાતાંને જાતાં - ક્યારે... રહે ના મન સ્થિર તો જીવનમાં, ફરતું ને ફરતું રહે એ તો જીવનમાં - ક્યારે... ભાગ્ય રહે ના સ્થિર તો કદી, લઈ જાયે સહુને એ તો જીવનમાં - ક્યારે... દર્શન દેવા જાયે પ્રભુ તો જગમાં, પહોંચે જગમાં એ તો બધે - ક્યારે... લાગે સમય, આવ્યો હાથમાં, રહે ના હાથમાં, રહે એ તો નીકળી - ક્યારે... મળ્યા આજે જીવનમાં જે સાથે, પડશે કાલે વિખૂટા, પહોંચશે જીવનમાં ક્યાં - ક્યારે... વહેતું જળ ને વહેંતા વાયરા, સદા રહે જગતમાં, વહેતાં ને વહેતાં - ક્યારે... વસતોને વસતો રહે તનડાંમાં આત્મા, સમજાશે નહિ એની ગતિ, હશે એ તો - ક્યારે... છોડ જીવનમાં બધી ચંચળતા, પડશે દોડવું એમાં તો ક્યાંને ક્યાં - ક્યારે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kyare ahim, to kyare kya
rahi che khati jola to navadi jivanamam, rahi che ghasadati jivanamam - kyare ...
rahyam che vicharo aavata to jivanamam, rahe e to jatanne jatam - kyare ...
rahe na mann stharira to phartu neam phartu neam rahe e to jivanamam - kyare ...
bhagya rahe na sthir to kadi, lai jaaye sahune e to jivanamam - kyare ...
darshan deva jaaye prabhu to jagamam, pahonche jag maa e to badhe - kyare ...
location samaya, aavyo hathamam, rahe na hathamam, rahe e to nikali - kyare ...
malya aaje jivanamam je sathe, padashe kale vikhuta, pahonchashe jivanamam kya - kyare ...
vahetum jal ne vahenta vayara, saad rahe jagatamam, vahetam ne vahetam - kyare ...
vasatone vasato rahe tanadammam atma, samajashe nahi eni gati, hashe e to - kyare ...
chhoda jivanamam badhi chanchalata, padashe dodavum ema to kyanne kya - kyare ...
|