Hymn No. 3619 | Date: 08-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-08
1992-01-08
1992-01-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15608
મા બાપ વિનાના સંતાનોની, હાલત નથી જગમાં અજાણી રે કાંઈ
મા બાપ વિનાના સંતાનોની, હાલત નથી જગમાં અજાણી રે કાંઈ છે રહ્યા એ તો તરસ્યાને તરસ્યા, તો પ્રેમના જગમાં તો સદાય નજરેનજરે રહે એની તો ઢૂંઢતી જગમાં, વાત્સલ્ય સહુમાં તો સદાય મોહમાયામાં રહ્યા છે સહુ ડૂબ્યા, મળે ના જગમાં, એને એ તો ક્યાંય ચાહે ને છે કોશિશ પ્રેમ મેળવવા જગમાં સહુની, મળે ના જગમાં એ તો ક્યાંય લાગે મળ્યો, મળ્યો ત્યાં જાય એ છટકી, હાથ ખાલી ત્યાં તો રહી જાય છે જગમાં તો સહુ, જગમાંતાને જગપિતાના સદાયે સંતાન ગોતતા મળતા નથી `મા' બાપ, એ તો જગના કરો વિચાર, હૈયાની હાલત સહુની ત્યાં આવી જગમાં રહ્યાં અને બન્યા પ્રેમ વિહ્વળ કેટલા, અરે એમાં કેટલા રે ભાઈ બન્યા ને રહ્યા પ્રેમ વિહ્વળ તો એમાં, ધન્ય જીવન એનું તો બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maa bapa veena na santanoni, haalat nathi jag maa ajani re kai
che rahya e to tarasyane tarasya, to prem na jag maa to sadaay
najarenajare rahe eni to dhundhati jagamam, vatsalya sahumam to sadaay
mohamayamam rahya che sahe to dubya, male na chaanya
jag ne che koshish prem melavava jag maa sahuni, male na jag maa e to kyaaya location
malyo, malyo tya jaay e chhataki, haath khali tya to rahi jaay
che jag maa to sahu, jagamantane jagapitana to sahu, jagamantane jagapitana, sadaaye santana
gotata malata jag na nathi `e 'vichara gotata malata nathi` e' vichaar , haiyani haalat sahuni tya
aavi jag maa rahyam ane banya prem vihvala ketala, are ema ketala re bhai
banya ne rahya prem vihvala to emam, dhanya jivan enu to bani jaay
|