Hymn No. 3648 | Date: 28-Jan-1992
|
|
Text Size |
 |
 |
છોડી જાય છે, હરેક જગમાં, કોઈ ને કોઈ નિશાની, પોતાની તો, છોડી જાય છે
Chhodi Jaay Che,Harek Jagama , Koi Ne Koi Nishaani , Potani To, Chhodi Jaay Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-01-28
1992-01-28
1992-01-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15635
છોડી જાય છે, હરેક જગમાં, કોઈ ને કોઈ નિશાની, પોતાની તો, છોડી જાય છે
છોડી જાય છે, હરેક જગમાં, કોઈ ને કોઈ નિશાની, પોતાની તો, છોડી જાય છે શું માનવ, કે શું પ્રાણી, જગમાં તો પોત પોતાની નિશાની, છોડી જાય છે સંતાનોમાં તો, સહુ માબાપ જગમાં, પોતાની નિશાની તો, મૂકી જાય છે શિષ્યે-શિષ્યોમાં, જગતમાં, સહુ ગુરુઓ તો, નિશાની પોતાની મુક્તા જાય છે હરેક માનવ, સ્વભાવ કે વૃત્તિઓથી જગમાં નિશાની પોતાની છોડતા જાય છે ફળ, ફૂલ કે ઝાડવા, બેજા ને સુગંધ દ્વારા, નિશાની પોતાની મુક્તા જાય છે સંતો જગમાં તો, પ્રેમ ને સેવાની સુવાસની નિશાની મુક્તા જાય છે સહુ પોતપોતાની અનોખી યાદોની નિશાની, જગતમાં છોડતા જાય છે સમય તો સદા, જગમાં ઇતિહાસ દ્વારા, નિશાની એની લખાવી જાય છે માનવ, પ્રાણી ને સમગ્ર જગત દ્વારા પ્રભુ, નિશાની ઊભી એની કરતા જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhodi jaay chhe, hareka jagamam, koi ne koi nishani, potani to, chhodi jaay che
shu manava, ke shu prani, jag maa to pota potani nishani, chhodi jaay che
santanomam to, sahu mabapa jagamaya, potani nishani to,
mukishani shishyomam, jagatamam, sahu guruo to, nishani potani mukt jaay che
hareka manava, svabhava ke vrittiothi jag maa nishani potani chhodata jaay che
phala, phool ke jadava, beja ne sugandh dvara, nishani potani to, nishani potani mukt j neva
chamhe to, suanto j nevashe, nishani potani to suanto j mukt jaay che
sahu potapotani anokhi yadoni nishani, jagat maa chhodata jaay che
samay to sada, jag maa itihasa dvara, nishani eni lakhavi jaay che
manava, prani ne samagra jagat dwaar prabhu, nishani ubhi eni karta jaay che
|