Hymn No. 3694 | Date: 20-Feb-1992
કરતું ને કરતું રહ્યું છે જગમાં, મન તો સહુ પર અત્યાચાર
karatuṁ nē karatuṁ rahyuṁ chē jagamāṁ, mana tō sahu para atyācāra
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-02-20
1992-02-20
1992-02-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15681
કરતું ને કરતું રહ્યું છે જગમાં, મન તો સહુ પર અત્યાચાર
કરતું ને કરતું રહ્યું છે જગમાં, મન તો સહુ પર અત્યાચાર
એની ચાલમાં ને ચાલમાં, મસ્ત રહી, બનાવી રહ્યું છે લાચાર
કરાવતું ને કરાવતું રહ્યું છે, ધાર્યું એનું, એ તો સહુની પાસ
જાય છે ઘડીએ ઘડીએ ભાગી, ના દે એ તો ધાર્યો સાથ
દેખાય ના હસ્તી તો એની, તોયે ઉપેક્ષા ના એની કરી શકાય
છે એવું એ તો શક્તિશાળી, શક્તિ જલદી ના એની સમજાય
લાગે ઘડીમાં એ તો શાંત, ઉત્પાત ત્યાં એ તો મચાવી જાય
ક્યાંને ક્યાં જાશે એ તો ભાગી, ના એ તો કહી શકાય
નમી નમી ચાલ્યા જ્યાં એની સાથે, માથે ત્યાં એ તો ચડી જાય
સામનામાં જ્યાં ના પાછા પડયા, નરમ ત્યાં એ તો બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karatuṁ nē karatuṁ rahyuṁ chē jagamāṁ, mana tō sahu para atyācāra
ēnī cālamāṁ nē cālamāṁ, masta rahī, banāvī rahyuṁ chē lācāra
karāvatuṁ nē karāvatuṁ rahyuṁ chē, dhāryuṁ ēnuṁ, ē tō sahunī pāsa
jāya chē ghaḍīē ghaḍīē bhāgī, nā dē ē tō dhāryō sātha
dēkhāya nā hastī tō ēnī, tōyē upēkṣā nā ēnī karī śakāya
chē ēvuṁ ē tō śaktiśālī, śakti jaladī nā ēnī samajāya
lāgē ghaḍīmāṁ ē tō śāṁta, utpāta tyāṁ ē tō macāvī jāya
kyāṁnē kyāṁ jāśē ē tō bhāgī, nā ē tō kahī śakāya
namī namī cālyā jyāṁ ēnī sāthē, māthē tyāṁ ē tō caḍī jāya
sāmanāmāṁ jyāṁ nā pāchā paḍayā, narama tyāṁ ē tō banī jāya
|