Hymn No. 3783 | Date: 01-Apr-1992
ક્ષણભરની પણ નજર જો તારી મળે, એ ભી તો બસ છે, એ ભી તો બસ છે
kṣaṇabharanī paṇa najara jō tārī malē, ē bhī tō basa chē, ē bhī tō basa chē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-04-01
1992-04-01
1992-04-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15770
ક્ષણભરની પણ નજર જો તારી મળે, એ ભી તો બસ છે, એ ભી તો બસ છે
ક્ષણભરની પણ નજર જો તારી મળે, એ ભી તો બસ છે, એ ભી તો બસ છે
રાખે નજર સતત અમારી ઉપર, તોય નજરથી નજર તો ના મળે
દેતી રહી માયા ઢાંકતી નજર અમારી, ક્ષણભરની ઝાંખી ભી તો બસ છે
હટાવી શકશે અંધકાર એ હૈયાના, ક્ષણભરની નજરના તેજ ભી તો બસ છે
ગોતતા ભી તું ના મળે, ક્ષણભરની નજરનું કૃપાબિંદુ ભી તો બસ છે
મળે સ્વસ્થ ચિત્તનો સાથ, ક્ષણભરની નજરનું બળ તારું ભી તો બસ છે
કરુણાભરી તારી નજરની, ક્ષણભરની યાદ ભી જીવનમાં તો બસ છે
તૂટતી મારી હૈયાની હિંમતને, ક્ષણભરની તારી નજરની કિંમત ભી બસ છે
વહાલ ભૂખ્યા મારા હૈયાને, તારી નજરમાંથી, ક્ષણભર વહાલ મળે તો ભી બસ છે
દુઃખદર્દ ભર્યા જીવનમાં, ક્ષણભર ભી, તારી નજરની દયા મળે તો ભી બસ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kṣaṇabharanī paṇa najara jō tārī malē, ē bhī tō basa chē, ē bhī tō basa chē
rākhē najara satata amārī upara, tōya najarathī najara tō nā malē
dētī rahī māyā ḍhāṁkatī najara amārī, kṣaṇabharanī jhāṁkhī bhī tō basa chē
haṭāvī śakaśē aṁdhakāra ē haiyānā, kṣaṇabharanī najaranā tēja bhī tō basa chē
gōtatā bhī tuṁ nā malē, kṣaṇabharanī najaranuṁ kr̥pābiṁdu bhī tō basa chē
malē svastha cittanō sātha, kṣaṇabharanī najaranuṁ bala tāruṁ bhī tō basa chē
karuṇābharī tārī najaranī, kṣaṇabharanī yāda bhī jīvanamāṁ tō basa chē
tūṭatī mārī haiyānī hiṁmatanē, kṣaṇabharanī tārī najaranī kiṁmata bhī basa chē
vahāla bhūkhyā mārā haiyānē, tārī najaramāṁthī, kṣaṇabhara vahāla malē tō bhī basa chē
duḥkhadarda bharyā jīvanamāṁ, kṣaṇabhara bhī, tārī najaranī dayā malē tō bhī basa chē
|