Hymn No. 3822 | Date: 16-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-16
1992-04-16
1992-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15809
અંતર ભીંજાણું મારું અંતર ભીંજાણું, સ્પર્શી ગઈ હૈયે પ્રભુ, જ્યાં તારી વાણી
અંતર ભીંજાણું મારું અંતર ભીંજાણું, સ્પર્શી ગઈ હૈયે પ્રભુ, જ્યાં તારી વાણી તૃષ્ણા માયાને દીધી ભુલાવી સ્પર્શી ગઈ રે પ્રભુ, હૈયે જ્યાં તારી વાણી ભવોભવની મનની ધૂળને, કરી ગઈ એ સાફ, સ્પર્શી ગઈ હૈયે, જ્યાં તારી વાણી ઠરીઠામ ના રહેતા દિલને મારા, દીધું સ્થિર બનાવી, સ્પર્શી ગઈ હૈયે, જ્યાં તારી વાણી નયને નયનોમાં રહી મૂર્તિ તારી દેખાણી, સ્પર્શી ગઈ રે પ્રભુ, હૈયે જ્યાં તારી વાણી રાતને દિન રટતા, નામ તારું ગઈ રટતી, સ્પર્શી ગઈ રે પ્રભુ, હૈયે જ્યાં તારી વાણી દુઃખ દર્દની હસ્તી બની ગઈ ભૂતકાળની તો જીવનમાં રે પ્રભુ, હૈયે સ્પર્શી ગઈ તારી વાણી ચિંતા નથી ભાગ્યની, દોરી જ્યાં ત્યાં હાથ સોંપાઈ રે પ્રભુ, સ્પર્શી ગઈ, હૈયે જ્યાં તારી વાણી વ્યાપક મૂર્તિ તારી, હૈયે એને તો સમાવી, રે પ્રભુ સ્પર્શી ગઈ, હૈયે જ્યાં તારી વાણી રહ્યું ના અંતર તુજમાં ને મુજમાં, મુજને તુજમાં દીધો સમાવી, સ્પર્શી ગઈ, હૈયે જ્યાં તારી વાણી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
antar bhinjanum maaru antar bhinjanum, sparshi gai Haiye prabhu, jya taari vani
trishna Mayane didhi bhulavi sparshi gai re prabhu, Haiye jya taari vani
bhavobhavani Manani dhulane, kari gai e Sapha, sparshi gai Haiye, jya taari vani
tharithama na raheta dilane mara, didhu sthir banavi, sparshi gai haiye, jya taari vani
nayane nayano maa rahi murti taari dekhani, sparshi gai re prabhu, haiye jya taari vani
ratane din ratata, naam taaru gai ratati, sparshi gai re prabhu, haiye
gai bani hastani hastani gani gani bani bani to jivanamam re prabhu, haiye sparshi gai taari vani
chinta nathi bhagyani, dori jya tya haath sompai re prabhu, sparshi gai, haiye jya taari vani
vyapak murti tari, haiye ene to samavi, re prabhu sparshi gai, haiye jya taari vani
rahyu na antar tujh maa ne mujamam, mujh ne tujh maa didho samavi, sparshi gai, haiye jya taari vani
|