1992-05-03
1992-05-03
1992-05-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15847
નથી નથી તારી પાસે એવું કાંઈ નથી, છે જે તારી પાસે, એની ખાતરી નથી

નથી ફુરસદ તારી પાસે, એવું કાંઈ નથી, છે ફુરસદ તારી પાસે, એની ખાતરી નથી
નથી જીવન તારી પાસે, એવું તો કાંઈ નથી, છે જીવન તારી પાસે શું, એની ખાતરી નથી
નથી શક્તિ તારામાં, એવું તો કાંઈ નથી, છે શક્તિ પાસે તારી, એની તને ખાતરી નથી
નથી સદ્દગુણો તારામાં એવું તો કાંઈ નથી, છે સદ્દગુણો પાસે, તારી એની ખાતરી નથી
નથી સુખ તારી પાસે એવું તો કાંઈ નથી, છે સુખ તારી પાસે, એની તને તો ખાતરી નથી
નથી દુર્ગુણો તારામાં એવું તો કાંઈ નથી, છે દુર્ગુણો પાસે તારી, એની તને ખાતરી નથી
નથી દયા તારામાં એવું તો કાંઈ નથી, છે તું દયાવાન એની તને તો ખાતરી નથી
નથી ઊછળતા વિકારો તારામાં એવું કાંઈ નથી, છે તું વિકારોથી બંધાયેલો એની તને ખાતરી નથી
નથી સાથે કે પાસે કોઈ તારી, એવું કાંઈ નથી, છે સાથે ને સાથે ને, પાસે કોણ એની તને ખાતરી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī nathī tārī pāsē ēvuṁ kāṁī nathī, chē jē tārī pāsē, ēnī khātarī nathī
nathī phurasada tārī pāsē, ēvuṁ kāṁī nathī, chē phurasada tārī pāsē, ēnī khātarī nathī
nathī jīvana tārī pāsē, ēvuṁ tō kāṁī nathī, chē jīvana tārī pāsē śuṁ, ēnī khātarī nathī
nathī śakti tārāmāṁ, ēvuṁ tō kāṁī nathī, chē śakti pāsē tārī, ēnī tanē khātarī nathī
nathī saddaguṇō tārāmāṁ ēvuṁ tō kāṁī nathī, chē saddaguṇō pāsē, tārī ēnī khātarī nathī
nathī sukha tārī pāsē ēvuṁ tō kāṁī nathī, chē sukha tārī pāsē, ēnī tanē tō khātarī nathī
nathī durguṇō tārāmāṁ ēvuṁ tō kāṁī nathī, chē durguṇō pāsē tārī, ēnī tanē khātarī nathī
nathī dayā tārāmāṁ ēvuṁ tō kāṁī nathī, chē tuṁ dayāvāna ēnī tanē tō khātarī nathī
nathī ūchalatā vikārō tārāmāṁ ēvuṁ kāṁī nathī, chē tuṁ vikārōthī baṁdhāyēlō ēnī tanē khātarī nathī
nathī sāthē kē pāsē kōī tārī, ēvuṁ kāṁī nathī, chē sāthē nē sāthē nē, pāsē kōṇa ēnī tanē khātarī nathī
|