BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 96 | Date: 30-Oct-1984
   Text Size Increase Font Decrease Font

સદા નજર સામે લક્ષ્ય રાખી

  No Audio

Sada Najar Saame Lakhshya Rakhi

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1984-10-30 1984-10-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1585 સદા નજર સામે લક્ષ્ય રાખી સદા નજર સામે લક્ષ્ય રાખી,
   આગળ આગળ ચાલતો જા
તૂફાનો, મુસીબતોનો સામનો કરી,
   આગળ ડગલાં ભરતો જા
આફતોથી કદી નવ કંટાળી,
   સ્થિર પગલે વધતો જા
મંઝિલ દૂર ભલે હોય તારી,
   નિત્ય અંતર તારું કાપતો જા
જ્ઞાન મળે ત્યાંથી ભેગું કરીને,
   લક્ષ્ય તરફ પહોંચતો જા
સદા સદા સર્વમાં સ્નેહ ધરીને,
   `મા' ની હૂંફ તું પામતો જા
જગમાં, સર્વમાં `મા' નું દર્શન કરી,
   પવિત્ર ભાવ હૈયામાં ભરતો જા
નિત્ય શુદ્ધ સ્વરૂપ છે તારું,
   શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાતો જા
આ દુનિયાના પ્રપંચોને ત્યાગી,
   જળકમળવત્ રહેતો જા
`મા' નું સદાયે ચિંતન કરીને,
   નિત્ય `મા' મય બનતો જા
Gujarati Bhajan no. 96 by Satguru Devendra Ghia - Kaka
સદા નજર સામે લક્ષ્ય રાખી,
   આગળ આગળ ચાલતો જા
તૂફાનો, મુસીબતોનો સામનો કરી,
   આગળ ડગલાં ભરતો જા
આફતોથી કદી નવ કંટાળી,
   સ્થિર પગલે વધતો જા
મંઝિલ દૂર ભલે હોય તારી,
   નિત્ય અંતર તારું કાપતો જા
જ્ઞાન મળે ત્યાંથી ભેગું કરીને,
   લક્ષ્ય તરફ પહોંચતો જા
સદા સદા સર્વમાં સ્નેહ ધરીને,
   `મા' ની હૂંફ તું પામતો જા
જગમાં, સર્વમાં `મા' નું દર્શન કરી,
   પવિત્ર ભાવ હૈયામાં ભરતો જા
નિત્ય શુદ્ધ સ્વરૂપ છે તારું,
   શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાતો જા
આ દુનિયાના પ્રપંચોને ત્યાગી,
   જળકમળવત્ રહેતો જા
`મા' નું સદાયે ચિંતન કરીને,
   નિત્ય `મા' મય બનતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
saad najar same lakshya rakhi,
aagal agala chalato j
tuphano, musibato no samano kari,
aagal dagala bharato j
aaphato thi kadi nav kantali,
sthir pagale vadhato j
manjhil dur bhale hoy tari,
nitya antar taaru kapato j
jnaan male tyathi bhegu karine,
lakshya taraph pahonchato j
saad sada sarva maa sneh dharine,
'maa' ni huph tu paamato j
jagamam, sarva maa 'maa' nu darshan kari,
pavitra bhaav haiya maa bharato j
nitya shuddh swaroop che tarum,
shuddh swaroop maa sthir thaato j
a duniya na prapancho ne tyagi,
jalakmalvatt raheto j
'maa' nu sadaaye chintan karine,
nitya 'maa' maya banato j

Explanation in English
Hear Kaka (Satguru Devendra Ghia) saya....

Move ahead in life while always keeping your eyes on the target.
No matter what difficulties come your way, you keep moving ahead.
Never get tired of facing problems, stay calm, and keep moving ahead.
Don't worry about how far your destination is, slowly and steadily; you keep moving ahead.
Gather all the knowledge, you get on the way, and you keep moving ahead.
Give affection to everyone you meet on the way, and feel the warmth of the Divine in it.
Whoever you meet on the way see the Divine in them, and feel your heart fill with purity.
Your original form is pure and part of the Divine. So walk the path that unites you with the Divine.
Don't get affected by your surroundings, be like the Lotus that stays untouched by the pond's filth.
Move ahead in life while always keeping your eyes on the target.

First...96979899100...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall