| 
		 
    Hymn No.  3888 | Date:  17-May-1992
    
    મૂરખને માથે કાંઈ શિંગડા નથી હોતા, કાર્ય સાક્ષી એની પૂર્યા વિના નથી રહેતા
                                       
     mūrakhanē māthē kāṁī śiṁgaḍā nathī hōtā, kārya sākṣī ēnī pūryā vinā nathī rahētā 
                                   
                                   જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
         
                     1992-05-17
                     1992-05-17
                     1992-05-17
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15875
                     મૂરખને માથે કાંઈ શિંગડા નથી હોતા, કાર્ય સાક્ષી એની પૂર્યા વિના નથી રહેતા
                     મૂરખને માથે કાંઈ શિંગડા નથી હોતા, કાર્ય સાક્ષી એની પૂર્યા વિના નથી રહેતા
  ભાવ ને પ્રેમનાં બણગા ફૂંકવા નથી પડતા, આચરણ એના, કહ્યા વિના નથી રહેતા
  જ્ઞાની કાંઈ રસ્તે રઝળતા નથી મળતાં, શબ્દો એના સાક્ષી પૂર્યા વિના નથી રહેતા
  ત્યાગી કાંઈ ઢોલ નગારા નથી પીટતા, વર્તન એના કહ્યા વિના નથી એ રહેતા
  લોભી ને લાલચું કાંઈ છુપાં નથી રહેતા, વર્તનમાંથી એના ટપક્યા વિના નથી એ રહેતા
  ક્રોધની જ્વાળા કાંઈ પ્રકાશ નથી પાથરતી, તાપ એના લાગ્યા વિના નથી રહેતા
  દુઃખદર્દને કાંઈ આકાર નથી હોતા, અનુભવમાં આવ્યા વિના નથી એ તો રહેતા
  કૂડકપટ તો જીવનમાં નથી કાંઈ છુપા રહેતા, જીવનમાં બહાર આવ્યા વિના નથી એ રહેતા
  ધર્માચરણ ને સત્યાચરણ પાળવા છે આકરા, જીવન ઊચું લાવ્યા વિના, નથી એ તો રહેતા
  મનમાં તો શક્તિના ભંડારો છે ભર્યા-ભર્યા, કાબૂમાં લેતા એને, શક્તિ દીધા વિના નથી રહેતા
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    mūrakhanē māthē kāṁī śiṁgaḍā nathī hōtā, kārya sākṣī ēnī pūryā vinā nathī rahētā
  bhāva nē prēmanāṁ baṇagā phūṁkavā nathī paḍatā, ācaraṇa ēnā, kahyā vinā nathī rahētā
  jñānī kāṁī rastē rajhalatā nathī malatāṁ, śabdō ēnā sākṣī pūryā vinā nathī rahētā
  tyāgī kāṁī ḍhōla nagārā nathī pīṭatā, vartana ēnā kahyā vinā nathī ē rahētā
  lōbhī nē lālacuṁ kāṁī chupāṁ nathī rahētā, vartanamāṁthī ēnā ṭapakyā vinā nathī ē rahētā
  krōdhanī jvālā kāṁī prakāśa nathī pātharatī, tāpa ēnā lāgyā vinā nathī rahētā
  duḥkhadardanē kāṁī ākāra nathī hōtā, anubhavamāṁ āvyā vinā nathī ē tō rahētā
  kūḍakapaṭa tō jīvanamāṁ nathī kāṁī chupā rahētā, jīvanamāṁ bahāra āvyā vinā nathī ē rahētā
  dharmācaraṇa nē satyācaraṇa pālavā chē ākarā, jīvana ūcuṁ lāvyā vinā, nathī ē tō rahētā
  manamāṁ tō śaktinā bhaṁḍārō chē bharyā-bharyā, kābūmāṁ lētā ēnē, śakti dīdhā vinā nathī rahētā
                                
                     |