Hymn No. 3980 | Date: 23-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-23
1992-06-23
1992-06-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15967
રહે તો જગમાં જે ફરતું ને ફરતું, ફરતું ને ફરતું
રહે તો જગમાં જે ફરતું ને ફરતું, ફરતું ને ફરતું, પડશે મુશ્કેલ તો કાઢવા અંદાજ એના, પડશે અંદાજ એમાં ત્યાં તો ખોટા દુઃખ દર્દ તો આવશે સહુના જીવનમાં, તો ક્યારે ને ક્યારે - પડશે... જીવનમાં તો ગમશે શું ને ગમશે કેવું, કોને ને ક્યારે - પડશે... ટકશે પ્રેમ જીવનમાં કોનો ને કેટલો ને ક્યારે - પડશે... હોયે એકસરખા બળવાન જીવનમાં, જીતશે કોણ, હારશે કોણ - પડશે... સહનશક્તિના માપ જીવનમાં, સહુના રહે તો જુદાને જુદા - પડશે... ક્રોધી તો કરશે ક્રોધ જીવનમાં, કોના પર, કેમ ને ક્યારે - પડશે... સાચું ને જૂઠું જીવનમાં તો છે એવું સંકળાયેલું, શોધવું સાચું એમાં - પડશે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe to jag maa je phartu ne pharatum, phartu ne pharatum,
padashe mushkel to kadhava andaja ena, padashe andaja ema tya to khota
dukh dard to aavashe sahuna jivanamam, to kyare ne kyare - padashe ...
jivanamam ne to gamashe ne kyare - padashe ...
takashe prem jivanamam kono ne ketalo ne kyare - padashe ...
hoye ekasarakha balavana jivanamam, jitashe kona, harashe kona - padashe ...
sahanashaktina mapa jivanamam, sahuna rahe to judane juda - padashe ...
krodhi ... krodhi to karshe krodh jivanamam, kona para, kem ne kyare - padashe ...
saachu ne juthum jivanamam to che evu sankalayelum, shodhavum saachu ema - padashe ...
|
|