Hymn No. 3995 | Date: 30-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-30
1992-06-30
1992-06-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15982
હતો તું કેવો, ક્યારે ને ક્યાં પૂર્વ જનમમાં
હતો તું કેવો, ક્યારે ને ક્યાં પૂર્વ જનમમાં છે યાદ તને આ શું, આવે છે યાદ, આ જનમમાં એની તો કદી કર્યું હતું તેં શું ત્યારે, ક્યારે ને કેવું - છે યાદ હતા સગાં વહાલાં ત્યારે કોણ ને કેવા, હવે છે યાદ તને આ શું - છે યાદ... વીત્યા જીવન તારા કેવા, કેટલા ને કયાં, છે યાદ તને આ શું - છે યાદ... મેળવ્યું હશે, ને છોડયું હશે કેટલું તેં ક્યારે, છે યાદ આ શું - છે યાદ... મળ્યા હશે અનુભવો જીવનમાં તને ત્યારે તો કેવા, છે યાદ આ શું - છે યાદ... શીખ્યો તું શું શું ત્યારે, કેવું, ક્યાં ને ક્યારે, છે યાદ આ શું - છે યાદ... ભૂલ્યો તું આ બધું આ જીવનમાં, ભૂલી નથી શક્તો કેમ, ભૂલવા જેવું આ જનમમાં કદી - છે યાદ ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hato tu kevo, kyare ne kya purva janamamam
che yaad taane a shum, aave che yada, a janamamam eni to kadi
karyum hatu te shu tyare, kyare ne kevum - che yaad
hata sagam vahalam tyare kona ne keva, have che yaad taane - che yaad ...
vitya jivan taara keva, ketala ne kayam, che yaad taane a shu - che yaad ...
melavyum hashe, ne chhodayum hashe ketalum te kyare, che yaad a shu - che yaad ...
malya hashe anubhavo jivanamam taane tyare to keva, che yaad a shu - che yaad ...
shikhyo tu shu shum tyare, kevum, kya ne kyare, che yaad a shu - che yaad ...
bhulyo tu a badhu a jivanamam, bhuli nathi shakto kema, bhulava jevu a janamamam kadi - che yaad ...
|