Hymn No. 4279 | Date: 19-Oct-1992
વારા ફરતી, વારા ફરતી, આવશે વારો સુખદુઃખનો, સહુના રે જીવનમાં
vārā pharatī, vārā pharatī, āvaśē vārō sukhaduḥkhanō, sahunā rē jīvanamāṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-10-19
1992-10-19
1992-10-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16266
વારા ફરતી, વારા ફરતી, આવશે વારો સુખદુઃખનો, સહુના રે જીવનમાં
વારા ફરતી, વારા ફરતી, આવશે વારો સુખદુઃખનો, સહુના રે જીવનમાં
ટકશે ના સુખ કાયમ કદી, ટકશે ના દુઃખ કાયમ ભી, કોઈના તો જીવનમાં
કદી તો સુખ લંબાશે, કદી દુઃખ લંબાશે, થાશે આ તો સહુના જીવનમાં
અકળાઈ જવાશે જો આ વારામાં, જીવાશે કેમ કરીને તો જીવનની ધારામાં
માગ્યા સુખદુઃખ જીવનમાં મળતાં નથી, મળી જાય છે એ જીવનના પ્રવાહમાં
છટકાશે નહી કોઈથી આ વારામાંથી, આવશેને આવશે એ તો સહુના જીવનમાં
સુખદુઃખના મોતીની માળાથી, શોભી ઊઠે છે સહુના જીવન તો જગમાં
ચાલશે ના એમાંથી તો ભાગી, છે સત્ય આ તો જીવનનું તો જીવનમાં
છે જીવનના હાથ તો એ બે, પડશે લેવા સ્વીકારી સહુએ તો જીવનમાં
કાઢતાને કાઢતા રહેશો જો વાંક દુઃખના, કરશો ધારા લાંબી એની તો જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vārā pharatī, vārā pharatī, āvaśē vārō sukhaduḥkhanō, sahunā rē jīvanamāṁ
ṭakaśē nā sukha kāyama kadī, ṭakaśē nā duḥkha kāyama bhī, kōīnā tō jīvanamāṁ
kadī tō sukha laṁbāśē, kadī duḥkha laṁbāśē, thāśē ā tō sahunā jīvanamāṁ
akalāī javāśē jō ā vārāmāṁ, jīvāśē kēma karīnē tō jīvananī dhārāmāṁ
māgyā sukhaduḥkha jīvanamāṁ malatāṁ nathī, malī jāya chē ē jīvananā pravāhamāṁ
chaṭakāśē nahī kōīthī ā vārāmāṁthī, āvaśēnē āvaśē ē tō sahunā jīvanamāṁ
sukhaduḥkhanā mōtīnī mālāthī, śōbhī ūṭhē chē sahunā jīvana tō jagamāṁ
cālaśē nā ēmāṁthī tō bhāgī, chē satya ā tō jīvananuṁ tō jīvanamāṁ
chē jīvananā hātha tō ē bē, paḍaśē lēvā svīkārī sahuē tō jīvanamāṁ
kāḍhatānē kāḍhatā rahēśō jō vāṁka duḥkhanā, karaśō dhārā lāṁbī ēnī tō jīvanamāṁ
|