Hymn No. 4289 | Date: 24-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-24
1992-10-24
1992-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16276
છે જગના ખૂણે ખૂણે રે માડી, છે જ્યાં તારોને તારો તો વાસ
છે જગના ખૂણે ખૂણે રે માડી, છે જ્યાં તારોને તારો તો વાસ પહોંચી જાશે રે માડી, ત્યારે તારી પાસે તો, મારા હૈયાંની તો વાત નથી સમય તને તો લાગવાનો, છે જ્યાં તું તો સમયની તો પાર ધરાવીએ ગમે એટલું તને, ભાવને પ્રેમ વિના લાગે, લુખ્ખાં તને પકવાન સમયની સીમા તો બાંધે મને, ખૂટી ના ખૂટશે, મારી હૈયાંની તો વાત એક સાથે તો ઊછળે ઘણી હૈયાંમાં, થાય મૂંઝવણ, કરવી ક્યાંથી શરૂઆત જાશે ઊતરી હૈયાંનો ભાર મારો, કહી દઈશ તને તો જ્યાં મારા હૈયાંની વાત રહ્યો છે જ્યાં હૈયે વાતોનો ભાર, કરવો પડશે ખાલી કહીને હૈયાંની વાત હશે દુઃખથી ભરેલી, સુખથી ભરેલી, પડશે કહેવી તો બધી વાત રાખવું નથી હૈયે તો કોઈ અંતર, જ્યાં તું તો છે મારીને મારી વાત
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jag na khune khune re maadi, che jya tarone taaro to vaas
pahonchi jaashe re maadi, tyare taari paase to, maara haiyanni to vaat
nathi samay taane to lagavano, che jya tu to samay ni to paar
dharavie game etalum tane, bhavane lukhkham taane pakavana
samay ni sima to bandhe mane, khuti na khutashe, maari haiyanni to vaat
ek saathe to uchhale ghani haiyammam, thaay munjavana, karvi kyaa thi sharuata
jaashe utari haiyyanno bhaar maaro maro, kahai haar vhara maro,
kahai hara-da , karvo padashe khali kahine haiyanni vaat
hashe duhkhathi bhareli, sukhathi bhareli, padashe kahevi to badhi vaat
rakhavum nathi haiye to koi antara, jya tu to che marine maari vaat
|