Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4298 | Date: 30-Oct-1992
ભવોભવનું બંધન કાપવા, ભવેભવ તો ટાળવા લેજે સદા તું પ્રભુનું નામ
Bhavōbhavanuṁ baṁdhana kāpavā, bhavēbhava tō ṭālavā lējē sadā tuṁ prabhunuṁ nāma

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4298 | Date: 30-Oct-1992

ભવોભવનું બંધન કાપવા, ભવેભવ તો ટાળવા લેજે સદા તું પ્રભુનું નામ

  No Audio

bhavōbhavanuṁ baṁdhana kāpavā, bhavēbhava tō ṭālavā lējē sadā tuṁ prabhunuṁ nāma

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-10-30 1992-10-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16285 ભવોભવનું બંધન કાપવા, ભવેભવ તો ટાળવા લેજે સદા તું પ્રભુનું નામ ભવોભવનું બંધન કાપવા, ભવેભવ તો ટાળવા લેજે સદા તું પ્રભુનું નામ

લેવા ના દે, કરવા ના દે તને જે પ્રભુ નામને, ત્યજી દેજે જીવનમાં એ બધું તમામ

રાખી મન ચિત્ત ભાવમાં, ભરી હૈયાંમાં, વિશ્વાસે લેજે તું તો પ્રભુનું નામ

ફરતુંને ફરતું રાખીશ મન, ચિત્ત જો તું, થાશે ક્યાંથી નામમાં ત્યારે તો ઠરીઠામ

દુઃખ દર્દ નાશક તો છે એ દવા, દેશે દુઃખ, દુઃખ દર્દ ભુલાઈ એ તો તમામ

મળી જાશે શાંતિ જીવનમાં તો એમાં, જીવનમાં ત્યારે તો છે બીજું શું કામ

જાગશે કે ભરી દેશે પ્રેમ જ્યારે તું એમાં, બની જાશે જીવન ત્યારે તો તું તમામ

નામે નામે સંભળાશે સાદ જ્યારે એમાં, જાશે વીસરી જગને તો તમામ

સાદને સાદના સ્પંદનો એનાં રણકી ઊઠશે, અણુ અણુ તારા એમાં તો તમામ

જાશે વાતાવરણ બદલાય, ફૂટશે અંકુરો મુક્તિના ત્યારે જીવનમાં તો તમામ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhavōbhavanuṁ baṁdhana kāpavā, bhavēbhava tō ṭālavā lējē sadā tuṁ prabhunuṁ nāma

lēvā nā dē, karavā nā dē tanē jē prabhu nāmanē, tyajī dējē jīvanamāṁ ē badhuṁ tamāma

rākhī mana citta bhāvamāṁ, bharī haiyāṁmāṁ, viśvāsē lējē tuṁ tō prabhunuṁ nāma

pharatuṁnē pharatuṁ rākhīśa mana, citta jō tuṁ, thāśē kyāṁthī nāmamāṁ tyārē tō ṭharīṭhāma

duḥkha darda nāśaka tō chē ē davā, dēśē duḥkha, duḥkha darda bhulāī ē tō tamāma

malī jāśē śāṁti jīvanamāṁ tō ēmāṁ, jīvanamāṁ tyārē tō chē bījuṁ śuṁ kāma

jāgaśē kē bharī dēśē prēma jyārē tuṁ ēmāṁ, banī jāśē jīvana tyārē tō tuṁ tamāma

nāmē nāmē saṁbhalāśē sāda jyārē ēmāṁ, jāśē vīsarī jaganē tō tamāma

sādanē sādanā spaṁdanō ēnāṁ raṇakī ūṭhaśē, aṇu aṇu tārā ēmāṁ tō tamāma

jāśē vātāvaraṇa badalāya, phūṭaśē aṁkurō muktinā tyārē jīvanamāṁ tō tamāma
Scan Image

Gujarati Bhajan no. 4298 by Satguru Devendra Ghia - Kaka
First...429442954296...Last