Hymn No. 4489 | Date: 13-Jan-1993
|
|
Text Size |
 |
 |
1993-01-13
1993-01-13
1993-01-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16476
માયામાંને માયામાં, ડૂબતોને ડૂબતો રહ્યો છે તું તો જીવનમાં
માયામાંને માયામાં, ડૂબતોને ડૂબતો રહ્યો છે તું તો જીવનમાં એકવાર તો તું ડૂબકી માર, ડૂબકી માર, તારા હૈયાંના ઊંડાણમાં મળશે અનુભવવા સુખ ત્યાં તો એવું, મળ્યું ના હોય તને જે જીવનમાં શોધવી પડશે ના શાંતિ બહાર તારે તો, મળી જાશે તને તારા હૈયાંમાં પરમ આનંદનો સાગર છલકાતો મળશે, તને તો તારા અંતરમાં કડવાશને જાજે તું વિસારી, ડૂબતો ના તું ઇર્ષ્યાને વેરના વિચારમાં કૂડકપટને દેજે તો તું હટાવી, ડુબાડી દેજે હૈયાંને તો તું પ્રભુપ્રેમમાં યત્નશીલ રહેજે સદા તું જીવનમાં, ડૂબતો ના તુ ખોટા પ્રમાદમાં દુઃખ દર્દની હસ્તી જાશે તો ભુલાઈ, રહેશે જ્યાં સદા તું આનંદમાં હૈયાંના ખજાના તો ખૂલતા જાશે, ડૂબતો જઈશ જ્યાં તું તારા અંતરમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mayamanne mayamam, dubatone dubato rahyo che tu to jivanamam
ekavara to tu dubaki mara, dubaki mara, taara haiyanna undanamam
malashe anubhavava sukh tya to evum, malyu na hoy taane je jivanamam
shodhavi malashe anand shano tai toamm, tamiara jare
tai tai sagar chhalakato malashe, taane to taara antar maa
kadavashane jaje tu visari, dubato na tu irshyane verana vicharamam
kudakapatane deje to tu hatavi, dubadi deje haiyanne to tu prabhupremamam
yatnashila raheupremamam yatnashila raheu na saad tu jivanamhaa, dhotnashila raheulk
jaje, dubhato, dhoti pramai pramai, dhotato pramai tamai jya saad tu aanand maa
haiyanna khajana to khulata jashe, dubato jaish jya tu taara antar maa
|
|