Hymn No. 6618 | Date: 09-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-09
1997-02-09
1997-02-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16605
કર્યો જીવનમાં મુસીબતોનો સામનો, ધીરજ ગુમાવી ના એણે જરાય
કર્યો જીવનમાં મુસીબતોનો સામનો, ધીરજ ગુમાવી ના એણે જરાય રામ એ તો રામ રહેવાના, ના કાંઈ એ તો રાવણ બનવાના અભ્યાસ ગુરુ આશ્રમમાં જઈ કરવાના, કરી આજ્ઞાનું પાલન સદાય સંત રક્ષા, સંત સમાગમ, અને હિત વસ્યું છે હૈયે સહુનું સદાય વચનપાલન ખાતર છોડયા રાજપાટ, સ્વીકાર્યો એણે તો વનવાસ કરવા પાલન ધર્મનું જગમાં, હણવા અન્યાયીઓને લીધા ધનુષ બાણ ભર્યા હૈયે બંધુપ્રેમ, ભર્યો હૈયે માતૃ પ્રેમ, પત્ની પ્રેમ ભર્યો હૈયે સદાય સંસાર કાજે કર્યા દૃઢ આદર્શ એણે, ચલિત થયા ના એમાં જરાય નાના મોટા સહુને એણે ગળે લગાડયા, ભેદભાવ ના એમાં રાખવાના ના લલચાયા જીવનમાં કદી, આદર્શોનું પાલન સદા એ તો કરનારા આવ્યા દિલથી જે એના શરણમાં, એને એ તો સદા શરણું દેવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karyo jivanamam musibato no samano, dhiraja gumavi na ene jaraya
ram e to ram rahevana, na kai e to ravana banavana
abhyasa guru ashramamam jai karavana, kari ajnanum paalan sadaay
santa raksha, santa samagama, ane hita vasyu che haiye sahunum sadaay
vachanapalana khatar chhodaya rajapata, svikaryo ene to vanavasa
karva paalan dharmanum jagamam, hanava anyayione lidha dhanusha bana
bharya haiye bandhuprema, bharyo haiye matri prema, patni prem bharyo haiye sadaay
sansar kaaje karya dridha adarsha ene, chalita thaay na ema jaraya
nana mota sahune ene gale lagadaya, bhedabhava na ema rakhavana
na lalachaya jivanamam kadi, adarshonum paalan saad e to karanara
aavya dil thi je ena sharanamam, ene e to saad sharanu devana
|