Hymn No. 6623 | Date: 11-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-11
1997-02-11
1997-02-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16610
મને મારી વાતમાં તો રસ છે, તમને તમારી વાતમાં રસ છે
મને મારી વાતમાં તો રસ છે, તમને તમારી વાતમાં રસ છે ચાલો આપણે, એક બીજાની વાતોમાં તો રસ લઈએ મને મારું માન વ્હાલું છે, તમને તમારું માન વ્હાલું છે ચાલો આપણે એક બીજાનું, જીવનમાં તો માન જાળવીએ મારે પણ કંઈક કહેવું છે, તમારે પણ કંઈક કહેવું છે ચાલો આપણે, એક બીજાને તો, શાંતિથી સાંભળીએ મને ભી સાથ જોઈએ છે, તમને પણ સાથ જોઈએ છે ચાલો આપણે જીવનમાં, એક બીજાને તો સાથ દઈએ મારામાં પણ દુઃખ ભર્યું છે, તમારામાં પણ દુઃખ ભર્યું છે ચાલો આપણે જીવનમાં એક બીજાનું દુઃખ વ્હેંચી લઈએ મારે સમજવા છે તમને, તમારે સમજવા તો છે મને ચાલો જીવનમાં આપણે એક બીજાને તો સમજી લઈએ મને વિશ્વાસ તો છે તમારામાં, તમને વિશ્વાસ તો છે મારામાં ચાલો આપણે જીવનમાં, એકબીજાના વિશ્વાસપાત્ર બનીએ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mane maari vaat maa to raas chhe, tamane tamaari vaat maa raas che
chalo apane, ek bijani vaato maa to raas laie
mane maaru mann vhalum chhe, tamane tamarum mann vhalum che
chalo aapane ek bijanum, jivanamam to mann jalavie
maare pan kaik kahevu chhe, tamare pan kaik kahevu che
chalo apane, ek bijane to, shantithi sambhalie
mane bhi saath joie chhe, tamane pan saath joie che
chalo aapane jivanamam, ek bijane to saath daie
maramam pan dukh bharyu chhe, tamaramam pan dukh bharyu che
chalo aapane jivanamam ek bijanum dukh vhenchi laie
maare samajava che tamane, tamare samajava to che mane
chalo jivanamam aapane ek bijane to samaji laie
mane vishvas to che tamaramam, tamane vishvas to che maramam
chalo aapane jivanamam, ekabijana vishvasapatra banie
|