Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6630 | Date: 16-Feb-1997
એ તો દૂર વસ્યો નથી, તું એને દૂરને દૂર રાખતો આવ્યો છે
Ē tō dūra vasyō nathī, tuṁ ēnē dūranē dūra rākhatō āvyō chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6630 | Date: 16-Feb-1997

એ તો દૂર વસ્યો નથી, તું એને દૂરને દૂર રાખતો આવ્યો છે

  Audio

ē tō dūra vasyō nathī, tuṁ ēnē dūranē dūra rākhatō āvyō chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-02-16 1997-02-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16617 એ તો દૂર વસ્યો નથી, તું એને દૂરને દૂર રાખતો આવ્યો છે એ તો દૂર વસ્યો નથી, તું એને દૂરને દૂર રાખતો આવ્યો છે

ભીડ અગવડે તો સદા, તું એને યાદને યાદ કરતો આવ્યો છે

કાઢી ના ફુરસદ તેં તારામાંથી, ફરિયાદ તોયે એની તું કરતો આવ્યો છે

હર ક્ષણ, શ્વાસ તું માયાના લેતો આવ્યો છે, એમાં તું એને દૂરને દૂર રાખતો આવ્યો છે

રસ્તા નથી, કોઈ તારા સીધા, સીધે રસ્તે ના તું ચાલતો આવ્યો છે

પ્યારની વાત કરી ના તેં કદી, તોયે પ્યાર તને એ કરતો આવ્યો છે

દ્વાર ખટખટાવ્યા તેં તો એના, ભીંસમાં જ્યારે જ્યારે તું પડતો આવ્યો છે

હર ક્ષણે ને હર પળે, રહી રહી તારી સાથે, ધ્યાન તારું એ રાખતો આવે છે

દીધો છે પૂરી તેં એને તારી માયાની જંજાળમાં, એને તું ગૂંગળાવતો આવ્યો છે

ના છે જરૂર એને શોધવાની, છે જ્યાં એ પાસે, તોયે તું આજે શોધતો આવ્યો છે
https://www.youtube.com/watch?v=bIUJ7EGaS0U
View Original Increase Font Decrease Font

એ તો દૂર વસ્યો નથી, તું એને દૂરને દૂર રાખતો આવ્યો છે

ભીડ અગવડે તો સદા, તું એને યાદને યાદ કરતો આવ્યો છે

કાઢી ના ફુરસદ તેં તારામાંથી, ફરિયાદ તોયે એની તું કરતો આવ્યો છે

હર ક્ષણ, શ્વાસ તું માયાના લેતો આવ્યો છે, એમાં તું એને દૂરને દૂર રાખતો આવ્યો છે

રસ્તા નથી, કોઈ તારા સીધા, સીધે રસ્તે ના તું ચાલતો આવ્યો છે

પ્યારની વાત કરી ના તેં કદી, તોયે પ્યાર તને એ કરતો આવ્યો છે

દ્વાર ખટખટાવ્યા તેં તો એના, ભીંસમાં જ્યારે જ્યારે તું પડતો આવ્યો છે

હર ક્ષણે ને હર પળે, રહી રહી તારી સાથે, ધ્યાન તારું એ રાખતો આવે છે

દીધો છે પૂરી તેં એને તારી માયાની જંજાળમાં, એને તું ગૂંગળાવતો આવ્યો છે

ના છે જરૂર એને શોધવાની, છે જ્યાં એ પાસે, તોયે તું આજે શોધતો આવ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ē tō dūra vasyō nathī, tuṁ ēnē dūranē dūra rākhatō āvyō chē

bhīḍa agavaḍē tō sadā, tuṁ ēnē yādanē yāda karatō āvyō chē

kāḍhī nā phurasada tēṁ tārāmāṁthī, phariyāda tōyē ēnī tuṁ karatō āvyō chē

hara kṣaṇa, śvāsa tuṁ māyānā lētō āvyō chē, ēmāṁ tuṁ ēnē dūranē dūra rākhatō āvyō chē

rastā nathī, kōī tārā sīdhā, sīdhē rastē nā tuṁ cālatō āvyō chē

pyāranī vāta karī nā tēṁ kadī, tōyē pyāra tanē ē karatō āvyō chē

dvāra khaṭakhaṭāvyā tēṁ tō ēnā, bhīṁsamāṁ jyārē jyārē tuṁ paḍatō āvyō chē

hara kṣaṇē nē hara palē, rahī rahī tārī sāthē, dhyāna tāruṁ ē rākhatō āvē chē

dīdhō chē pūrī tēṁ ēnē tārī māyānī jaṁjālamāṁ, ēnē tuṁ gūṁgalāvatō āvyō chē

nā chē jarūra ēnē śōdhavānī, chē jyāṁ ē pāsē, tōyē tuṁ ājē śōdhatō āvyō chē
Scan Image

Gujarati Bhajan no. 6630 by Satguru Devendra Ghia - Kaka
First...662566266627...Last