Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6639 | Date: 22-Feb-1997
કહું કહું તને રે પ્રભુ, તોયે કહેવાનું તને તો રહી, રહીને રહી જાય
Kahuṁ kahuṁ tanē rē prabhu, tōyē kahēvānuṁ tanē tō rahī, rahīnē rahī jāya

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 6639 | Date: 22-Feb-1997

કહું કહું તને રે પ્રભુ, તોયે કહેવાનું તને તો રહી, રહીને રહી જાય

  No Audio

kahuṁ kahuṁ tanē rē prabhu, tōyē kahēvānuṁ tanē tō rahī, rahīnē rahī jāya

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1997-02-22 1997-02-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16626 કહું કહું તને રે પ્રભુ, તોયે કહેવાનું તને તો રહી, રહીને રહી જાય કહું કહું તને રે પ્રભુ, તોયે કહેવાનું તને તો રહી, રહીને રહી જાય

બનાવોને બનાવો જીવનમાં, બનતાને બનતા જાય, કહેવાનું વધતું ને વધતું જાય

લાગે લાગે, થયો ખાલી તને કહીને, ત્યાં કહેવાનું પાછું ઊભુંને ઊભું થઈ જાય

કંટાળતા ના વાતોથી મારી, છોડશો ના સાથ મારો, જોજો કહેવાનું ના વધી જાય

કહું છું તનેને તને તો હું, કહેતાં તો તને, હૈયું તો ખાલીને ખાલી થાતું જાય

જોજે રે પ્રભુ તું, વાતનો બોજ હૈયાં ઉપર મારા, ચડતોને ચડતો ના જાય

કરું જ્યાં ખાલી, કરવા દેજે ખાલી, જોજે બાકી એમાં ના કાંઈ રહી જાય

કહેવું છે મારે બધું હસતા હસતા, ધ્યાન રાખીને જોજે તું એ સાંભળતો જાય

ચાહુ ના કોઈ વિક્ષેપ એમાં, જોજે કોઈ વિક્ષેપ એમાં ઊભો ના કરી જાય

નાની મોટી છે કહેવા જેવી વાતો બધી, જોજે નાની વાત પણ એમાં ના રહી જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahuṁ kahuṁ tanē rē prabhu, tōyē kahēvānuṁ tanē tō rahī, rahīnē rahī jāya

banāvōnē banāvō jīvanamāṁ, banatānē banatā jāya, kahēvānuṁ vadhatuṁ nē vadhatuṁ jāya

lāgē lāgē, thayō khālī tanē kahīnē, tyāṁ kahēvānuṁ pāchuṁ ūbhuṁnē ūbhuṁ thaī jāya

kaṁṭālatā nā vātōthī mārī, chōḍaśō nā sātha mārō, jōjō kahēvānuṁ nā vadhī jāya

kahuṁ chuṁ tanēnē tanē tō huṁ, kahētāṁ tō tanē, haiyuṁ tō khālīnē khālī thātuṁ jāya

jōjē rē prabhu tuṁ, vātanō bōja haiyāṁ upara mārā, caḍatōnē caḍatō nā jāya

karuṁ jyāṁ khālī, karavā dējē khālī, jōjē bākī ēmāṁ nā kāṁī rahī jāya

kahēvuṁ chē mārē badhuṁ hasatā hasatā, dhyāna rākhīnē jōjē tuṁ ē sāṁbhalatō jāya

cāhu nā kōī vikṣēpa ēmāṁ, jōjē kōī vikṣēpa ēmāṁ ūbhō nā karī jāya

nānī mōṭī chē kahēvā jēvī vātō badhī, jōjē nānī vāta paṇa ēmāṁ nā rahī jāya
Scan Image

Gujarati Bhajan no. 6639 by Satguru Devendra Ghia - Kaka
First...663466356636...Last