Hymn No. 6664 | Date: 07-Mar-1997
|
|
Text Size |
 |
 |
1997-03-07
1997-03-07
1997-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16651
સોનેરી સપનોથી, દીધું છે જીવન શાને તમે તો શણગારી
સોનેરી સપનોથી, દીધું છે જીવન શાને તમે તો શણગારી બનાવી ક્યાંથી શકાશે જીવનમાં, હકીકત એને તો મારી કર્મો તો અમારા છે, જીવનનું સંગીત તો અમારું ને અમારું હતું સંગીત કદી એ તો બેસુરુ, હતું સંગીત કદી એ તો સૂરીલું ચાલી રહ્યું હતું જે સરળતાથી, પાંખો સપનાની દીધી ઉગાડી હકીકત બનાવવા એને જીવનમાં, પડશે પડકાર જીવનમાં તો ઝીલી કંઈક હકીકતોને જીવનમાં, શાને દીધી એની પાંખ નીચે સંતાડી એના શણગારમાં રહ્યો જ્યાં રાચી, વાસ્તવિકતાથી ગયો ત્યાં ભાગી સીધા સાદા જીવનને, દીધું જગમાં એણે તો બનાવી વરણાગી અશક્ય આશાઓને દીધી જીવનમાં, હૈયાંમાં એને તો જગાવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
soneri sapanothi, didhu che jivan shaane tame to shanagari
banavi kyaa thi shakashe jivanamam, hakikata ene to maari
karmo to amara chhe, jivananum sangita to amarum ne amarum
hatu sangita kadi e to besuru, hatu sangita kadi e to surilum
chali rahyu hatu je saralatathi, pankho sapanani didhi ugadi
hakikata banavava ene jivanamam, padashe padakara jivanamam to jili
kaik hakikatone jivanamam, shaane didhi eni pankha niche santadi
ena shanagaramam rahyo jya rachi, vastavikatathi gayo tya bhagi
sidha saad jivanane, didhu jag maa ene to banavi varanagi
ashakya ashaone didhi jivanamam, haiyammam ene to jagavi
|
|