|     
    Hymn No.  6744 | Date:  26-Apr-1997
    
    મનને ને વિચારોને બંધિયારામાં તો બાંધી, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે  
    mananē nē vicārōnē baṁdhiyārāmāṁ tō bāṁdhī, mana muktinī mōja kyāṁthī māṇī śakaśē
 મન, દિલ, ભાવ, વિચાર, યાદ
 (Mind, Heart, Feelings, Thoughts, Remembrance) 
                     1997-04-26
                     1997-04-26
                     1997-04-26
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16731
                     મનને ને વિચારોને બંધિયારામાં તો બાંધી, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે
                     મનને ને વિચારોને બંધિયારામાં તો બાંધી, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે
 મન, ડગલેને પગલે, પળે પળે ખેંચજો અનુભવે, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે
 
 મન ને વિચારોના મતભેદ જીવનમાં જાગ્યા જો કરે, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે
 
 મન અન્યના કહ્યાંમાં ને કાબૂમાં તો જો રહેશે, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે
 
 મન જો ઇચ્છાના આધારને અન્યના ઇશારે નાચ્યા કરશે, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે
 
 મન હરેક વાતમાં ડૂબ્યું રહેશે, મુક્ત એ ક્યાંથી થાશે, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે
 
 મન જ્યાં ત્યાં ફરતું રહેશે, મેલ એમાં ચડતોને ચડતો રહેશે, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે
 
 મન સાથીદારો ગોતવામાં, ધ્યાન જો ના રાખશે, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે
 
 મન ભૂલોનું પુનરાવર્તન કરતું રહેશે, એમાં અટવાયેલું રહેશે, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે
 
 મનને પ્રભુ ભક્તિ ના લાગશે, જંજાળ બીજી ના છૂટશે, મન મુક્તિની મોજ ક્યાંથી માણી શકશે
 
 મન છોડશે બીજું બધું, ચિત્ત પ્રભુમાં જો જોડશે, મન મુક્તિની મોજ ત્યારે માણશે
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    mananē nē vicārōnē baṁdhiyārāmāṁ tō bāṁdhī, mana muktinī mōja kyāṁthī māṇī śakaśē
 mana, ḍagalēnē pagalē, palē palē khēṁcajō anubhavē, mana muktinī mōja kyāṁthī māṇī śakaśē
 
 mana nē vicārōnā matabhēda jīvanamāṁ jāgyā jō karē, mana muktinī mōja kyāṁthī māṇī śakaśē
 
 mana anyanā kahyāṁmāṁ nē kābūmāṁ tō jō rahēśē, mana muktinī mōja kyāṁthī māṇī śakaśē
 
 mana jō icchānā ādhāranē anyanā iśārē nācyā karaśē, mana muktinī mōja kyāṁthī māṇī śakaśē
 
 mana harēka vātamāṁ ḍūbyuṁ rahēśē, mukta ē kyāṁthī thāśē, mana muktinī mōja kyāṁthī māṇī śakaśē
 
 mana jyāṁ tyāṁ pharatuṁ rahēśē, mēla ēmāṁ caḍatōnē caḍatō rahēśē, mana muktinī mōja kyāṁthī māṇī śakaśē
 
 mana sāthīdārō gōtavāmāṁ, dhyāna jō nā rākhaśē, mana muktinī mōja kyāṁthī māṇī śakaśē
 
 mana bhūlōnuṁ punarāvartana karatuṁ rahēśē, ēmāṁ aṭavāyēluṁ rahēśē, mana muktinī mōja kyāṁthī māṇī śakaśē
 
 mananē prabhu bhakti nā lāgaśē, jaṁjāla bījī nā chūṭaśē, mana muktinī mōja kyāṁthī māṇī śakaśē
 
 mana chōḍaśē bījuṁ badhuṁ, citta prabhumāṁ jō jōḍaśē, mana muktinī mōja tyārē māṇaśē
 |