Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 190 | Date: 10-Aug-1985
કાખમાં છોકરું, ગામમાં ગોત્યું, હાલત મારી છે એવી રે ભાઈ
Kākhamāṁ chōkaruṁ, gāmamāṁ gōtyuṁ, hālata mārī chē ēvī rē bhāī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 190 | Date: 10-Aug-1985

કાખમાં છોકરું, ગામમાં ગોત્યું, હાલત મારી છે એવી રે ભાઈ

  No Audio

kākhamāṁ chōkaruṁ, gāmamāṁ gōtyuṁ, hālata mārī chē ēvī rē bhāī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1985-08-10 1985-08-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1679 કાખમાં છોકરું, ગામમાં ગોત્યું, હાલત મારી છે એવી રે ભાઈ કાખમાં છોકરું, ગામમાં ગોત્યું, હાલત મારી છે એવી રે ભાઈ

`મા' ને શોધવા જ્યાં-ત્યાં ફર્યો, રહી હતી એ મારામાં છુપાઈ

સુખ શોધવા જ્યાં-ત્યાં ફર્યો, સુખ ન મળ્યું મને રે ક્યાંય

થાકીને હું તો અંતરમાં ઊતર્યો, હૈયું ગયું આનંદથી છલકાઈ

બૂરાઈ દેખવા હું તો ફર્યો, સર્વેમાં મને દેખાઈ બૂરાઈ

અંતરખોજ કરતાં હું ડૂબ્યો, મુજથી બૂરું દેખાયું ન ક્યાંય

અહંકાર હું તો ગોતવા નીકળ્યો, સર્વમાં રહ્યો મને દેખાઈ

થાકી હું તો મુજમાં ફર્યો, મુજમાં હતો ભારોભાર સમાઈ

લોભને હું તો ગોતવા નીકળ્યો, લોભ રહ્યો બધે મને દેખાઈ

છેવટે આવ્યો મારો વારો, મુજસમ લોભી ન દેખાયું ક્યાંય
View Original Increase Font Decrease Font

કાખમાં છોકરું, ગામમાં ગોત્યું, હાલત મારી છે એવી રે ભાઈ

`મા' ને શોધવા જ્યાં-ત્યાં ફર્યો, રહી હતી એ મારામાં છુપાઈ

સુખ શોધવા જ્યાં-ત્યાં ફર્યો, સુખ ન મળ્યું મને રે ક્યાંય

થાકીને હું તો અંતરમાં ઊતર્યો, હૈયું ગયું આનંદથી છલકાઈ

બૂરાઈ દેખવા હું તો ફર્યો, સર્વેમાં મને દેખાઈ બૂરાઈ

અંતરખોજ કરતાં હું ડૂબ્યો, મુજથી બૂરું દેખાયું ન ક્યાંય

અહંકાર હું તો ગોતવા નીકળ્યો, સર્વમાં રહ્યો મને દેખાઈ

થાકી હું તો મુજમાં ફર્યો, મુજમાં હતો ભારોભાર સમાઈ

લોભને હું તો ગોતવા નીકળ્યો, લોભ રહ્યો બધે મને દેખાઈ

છેવટે આવ્યો મારો વારો, મુજસમ લોભી ન દેખાયું ક્યાંય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kākhamāṁ chōkaruṁ, gāmamāṁ gōtyuṁ, hālata mārī chē ēvī rē bhāī

`mā' nē śōdhavā jyāṁ-tyāṁ pharyō, rahī hatī ē mārāmāṁ chupāī

sukha śōdhavā jyāṁ-tyāṁ pharyō, sukha na malyuṁ manē rē kyāṁya

thākīnē huṁ tō aṁtaramāṁ ūtaryō, haiyuṁ gayuṁ ānaṁdathī chalakāī

būrāī dēkhavā huṁ tō pharyō, sarvēmāṁ manē dēkhāī būrāī

aṁtarakhōja karatāṁ huṁ ḍūbyō, mujathī būruṁ dēkhāyuṁ na kyāṁya

ahaṁkāra huṁ tō gōtavā nīkalyō, sarvamāṁ rahyō manē dēkhāī

thākī huṁ tō mujamāṁ pharyō, mujamāṁ hatō bhārōbhāra samāī

lōbhanē huṁ tō gōtavā nīkalyō, lōbha rahyō badhē manē dēkhāī

chēvaṭē āvyō mārō vārō, mujasama lōbhī na dēkhāyuṁ kyāṁya
Scan Image

Gujarati Bhajan no. 190 by Satguru Devendra Ghia - Kaka
First...190191192...Last