BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 193 | Date: 15-Aug-1985
   Text Size Increase Font Decrease Font

ઓ આતમપંખી રે .....

  No Audio

O Aatam Pankhi Re…..

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1985-08-15 1985-08-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1682 ઓ આતમપંખી રે ..... ઓ આતમપંખી રે .....
   પિંજરે પુરાઈ, પિંજરું તને કેમ મીઠું લાગ્યું
મુક્તિના શ્વાસ ભૂલીને તારા
   પિંજરાના બંધિયાર શ્વાસે, તું કેમ નથી રૂંધાયું - પિંજરું ...
હસવું ખેલવું ભૂલીને તારું
   પિંજરાની દોડમાં તું કેમ બંધાયું - - પિંજરું ...
મનગમતો ખોરાક મેળવવો ભૂલીને
   નાખેલ ખોરાકમાં કેમ તું લલચાયું - પિંજરું ...
ઊડવાનું ભૂલીને આકાશે
   પિંજરું હૈયે તેં કેમ લગાવ્યું - - પિંજરું ...
ટહુકતું હતું ગાન તારું
   મુક્ત તારું એ ગાન કેમ વિસરાયું - પિંજરું ...
ખોટા ટહુકા કરીને
   તારું ગાન કેમ બદલાયું - પિંજરું ...
છોડીને ડર હૈયાનો
   યત્ન કર, પિંજરું છોડી ઊડવાનો
મજા લઈ લે તું મુક્તિની
   સંકલ્પ કર, પિંજરે નહીં પુરાવાનો - પિંજરું ...
Gujarati Bhajan no. 193 by Satguru Devendra Ghia - Kaka
ઓ આતમપંખી રે .....
   પિંજરે પુરાઈ, પિંજરું તને કેમ મીઠું લાગ્યું
મુક્તિના શ્વાસ ભૂલીને તારા
   પિંજરાના બંધિયાર શ્વાસે, તું કેમ નથી રૂંધાયું - પિંજરું ...
હસવું ખેલવું ભૂલીને તારું
   પિંજરાની દોડમાં તું કેમ બંધાયું - - પિંજરું ...
મનગમતો ખોરાક મેળવવો ભૂલીને
   નાખેલ ખોરાકમાં કેમ તું લલચાયું - પિંજરું ...
ઊડવાનું ભૂલીને આકાશે
   પિંજરું હૈયે તેં કેમ લગાવ્યું - - પિંજરું ...
ટહુકતું હતું ગાન તારું
   મુક્ત તારું એ ગાન કેમ વિસરાયું - પિંજરું ...
ખોટા ટહુકા કરીને
   તારું ગાન કેમ બદલાયું - પિંજરું ...
છોડીને ડર હૈયાનો
   યત્ન કર, પિંજરું છોડી ઊડવાનો
મજા લઈ લે તું મુક્તિની
   સંકલ્પ કર, પિંજરે નહીં પુરાવાનો - પિંજરું ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
o atamapankhi re .....
pinjare purai, pinjarum taane kem mithu lagyum
muktina shvas bhuli ne taara
pinjarana bandhiyara shvase, tu kem nathi rundhayum - pinjarum ...
hasavum khelavum bhuli ne taaru
pinjarani dodamam tu kem bandhayum - - pinjarum ...
managamato khoraka melavavo bhuli ne
nakhela khorakamam kem tu lalachayum - pinjarum ...
udavanum bhuli ne akashe
pinjarum haiye te kem lagavyum - - pinjarum ...
tahukatum hatu gana taaru
mukt taaru e gana kem visarayu - pinjarum ...
khota tahuka kari ne
taaru gana kem badalayum - pinjarum ...
chhodi ne dar haiya no
yatna kara, pinjarum chhodi udavano
maja lai le tu muktini
sankalpa kara, pinjare nahi puravano - pinjarum ...




First...191192193194195...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall