Hymn No. 8197 | Date: 10-Sep-1999
|
|
Text Size |
 |
 |
1999-09-10
1999-09-10
1999-09-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17184
નાદાનિયત ને નાદાનિયતમાં નોંધાવી દીધી નાદારી સમજદારીની
નાદાનિયત ને નાદાનિયતમાં નોંધાવી દીધી નાદારી સમજદારીની ઉગાડી ને ઉગાડી દીધી જીવનમાં તો એમાં દુઃખોની ફૂલવાડી વીસરી ગયા જ્યાં સમજદારી, સ્વીકારાઈ ગઈ અવગુણોની તાબેદારી સંકટની સાંકળ તો હતી પ્રભુ પાસે, કહેવું પડયું વ્હારે આવો ગિરધારી મિટાવી દેજો હૈયાની તંગદિલી, દેજો જીવનમાં મારા સાચી સમજદારી નિભાવી શકતો નથી જીવનમાં, જીવનમાં તો જ્યાં મારી જવાબદારી કોમળ હૈયાના ઓ બંસરી ધારી, વ્હારે આવો મારા ઓ ગિરધારી પહેરાવી દેજો અભયકવચ તમારું, ભેદી ના શકે એને બેજવાબદારી ચાહું છું શરણું તમારું, રાખજો ચરણમાં મને મારા વનમાળી તલસાવજો ના, તલસી રહ્યું છે હૈયું, દર્શન કાજે મોરમુકટધારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nadaniyat ne nadaniyatamam nondhavi didhi nadari samajadarini
ugadi ne ugadi didhi jivanamam to ema duhkhoni phulavadi
visari gaya jya samajadari, svikarai gai avagunoni tabedari
sankatani sankala to hati prabhu pase, kahevu padyu vhare aavo giradhari
mitavi dejo haiyani tangadili, dejo jivanamam maara sachi samajadari
nibhaavi shakato nathi jivanamam, jivanamam to jya maari javabadari
komala haiya na o bansari dhari, vhare aavo maara o giradhari
paheravi dejo abhayakavacha tamarum, bhedi na shake ene bejavabadari
chahum chu sharanu tamarum, rakhajo charan maa mane maara vanamali
talasavajo na, talsi rahyu che haiyum, darshan kaaje moramukatadhari
|
|