Hymn No. 8272 | Date: 23-Nov-1999
|
|
Text Size |
 |
 |
1999-11-23
1999-11-23
1999-11-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17259
તું છે અહીં કે તું છે ક્યાં, નથી બતાવી શકતો એ તો હું
તું છે અહીં કે તું છે ક્યાં, નથી બતાવી શકતો એ તો હું છે તું ક્યાં છે તું ક્યાં સારું નથી બતાવી દેતો એ તો તું અનેક કિરણોમાં ફેલાયેલો છે તું, અંધકારમાં પણ છુપાઈ જાય તું દેખાય સુખની સમીપ તો તું, દુઃખમાં દોડી આવે છે તું ને તું હરેક શાંતિમાં પ્રકાશી રહ્યો છે તું, હરેક ઝઘડામાં હાજર તો છે તું પ્રેમનાં કિરણો ફેલાવી રહ્યો છે તું, વેરને બાકી રાખતો નથી તું સર્વ કર્તા જગમાં તો છે તું, અકર્તા બનીને બેઠો છે તું અને તું બળવાનમાં વસે છે તો તું, અશક્તને બાકી રાખતો નથી તો તું પુણ્યશાળીના દિલમાં વસે છે તું, પાપીમાં પણ વસે છે તું અને તું શ્વાસેશ્વાસમાં તો રમનારો છે તું, લીલામાં સમજવો અઘરો બન્યો છે તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu che ahi ke tu che kyam, nathi batavi shakato e to hu
che tu kya che tu kya sarum nathi batavi deto e to tu
anek kiranomam phelayelo che tum, andhakaar maa pan chhupai jaay tu
dekhaay sukhani samipa to tum, duhkhama dodi aave che tu ne tu
hareka shantimam prakashi rahyo che tum, hareka jaghadamam hajaar to che tu
premanam kirano phelavi rahyo che tum, verane baki rakhato nathi tu
sarva karta jag maa to che tum, akarta bani ne betho che tu ane tu
balavanamam vase che to tum, ashaktane baki rakhato nathi to tu
punyashalina dil maa vase che tum, papimam pan vase che tu ane tu
shvaseshvas maa to ramanaro che tum, lila maa samajavo agharo banyo che tu
|
|