Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8274 | Date: 25-Nov-1999
સમજવા જેવું તો છે, ઘણું ઘણું તો જીવનમાં
Samajavā jēvuṁ tō chē, ghaṇuṁ ghaṇuṁ tō jīvanamāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8274 | Date: 25-Nov-1999

સમજવા જેવું તો છે, ઘણું ઘણું તો જીવનમાં

  No Audio

samajavā jēvuṁ tō chē, ghaṇuṁ ghaṇuṁ tō jīvanamāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1999-11-25 1999-11-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17261 સમજવા જેવું તો છે, ઘણું ઘણું તો જીવનમાં સમજવા જેવું તો છે, ઘણું ઘણું તો જીવનમાં

કહી શકીએ છીએ, સમજ્યા ઘણું, તોય ઘણું અમે સમજ્યા નથી

પ્રેમની ગલીઓમાં ફર્યા ઘણું ઘણું અમે જીવનમાં

પામ્યા પ્રેમ ઘણો જીવનમાં, પ્રેમને તોય અમે તો સમજ્યા નથી

રાખી અદબ ઘણાની ઘણી ઘણી તો જીવનમાં

જીવનમાં તોય અદબ પ્રભુની જોઈએ એવી અમે રાખી શક્યા નથી

કરી કોશિશો અન્યના મનને જાણવા તો જીવનમાં

છાતી ઠોકી કહી શકીએ જીવનમાં, ખુદના મનને સમજી શક્યા નથી

કરવું તો છે ઘણું ઘણું જીવનમાં

કરીએ શરૂ જ્યાં એને જીવનમાં, સમજાય ત્યારે કાર્યને સમજ્યા નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajavā jēvuṁ tō chē, ghaṇuṁ ghaṇuṁ tō jīvanamāṁ

kahī śakīē chīē, samajyā ghaṇuṁ, tōya ghaṇuṁ amē samajyā nathī

prēmanī galīōmāṁ pharyā ghaṇuṁ ghaṇuṁ amē jīvanamāṁ

pāmyā prēma ghaṇō jīvanamāṁ, prēmanē tōya amē tō samajyā nathī

rākhī adaba ghaṇānī ghaṇī ghaṇī tō jīvanamāṁ

jīvanamāṁ tōya adaba prabhunī jōīē ēvī amē rākhī śakyā nathī

karī kōśiśō anyanā mananē jāṇavā tō jīvanamāṁ

chātī ṭhōkī kahī śakīē jīvanamāṁ, khudanā mananē samajī śakyā nathī

karavuṁ tō chē ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ

karīē śarū jyāṁ ēnē jīvanamāṁ, samajāya tyārē kāryanē samajyā nathī
Scan Image

Gujarati Bhajan no. 8274 by Satguru Devendra Ghia - Kaka
First...826982708271...Last