Hymn No. 7601 | Date: 15-Sep-1998
|
|
Text Size |
 |
 |
રૂઠયું કિસ્મત જીવનમાં જ્યાં, જીવનના હાલ બેહાલ એમાં તો થયા
Ruthyu Kismat Jivanma Jya, Jivan Na Haal Behal Aema To Thaya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-09-15
1998-09-15
1998-09-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17588
રૂઠયું કિસ્મત જીવનમાં જ્યાં, જીવનના હાલ બેહાલ એમાં તો થયા
રૂઠયું કિસ્મત જીવનમાં જ્યાં, જીવનના હાલ બેહાલ એમાં તો થયા મને જીવન સાથે સમાધાન સાધ્યું, દિલે દિલથી, દિલની લડત દિલમાં ચાલુ રાખી માર્યા ઘા જીવનને કિસ્મતે આકરા, જીવન ગૂંચવણોની ગલીમાં રહ્યું ફરતું મન તો એમાં નમી ગયું, પણ દિલે દિલથી દિલની લડત દિલમાં ચાલુ રાખી કિસ્મતે જીવનને તો વેરાનગી ધરી, દુઃખની ગલીઓમાં રહ્યું એને ફેરવતું મને સમય સંગે ગુલાંટ મારી, દિલે દિલથી દિલની લડત દિલમાં ચાલુ રાખી જીવન અંધારીં ગલીઓમાં રહ્યું ઘસડાતું, પ્રકાશ જીવનનો દુર્લભ એમા બન્યો શુન્યમનસ્કે મન જીવનને જોતું રહ્યું, દિલે દિલથી દિલની લડત દિલમાં ચાલુ રાખી જીવનના વાદળો કદી, કદી છીછરા રહ્યાં, નિરભ્ર આકાશના દર્શન દુર્લભ બન્યા મન એમાં હાથ પછાડી, હાથ ઘસતુ રહ્યું, દિલે દિલથી દિલની લડત દિલમાં ચાલુ રાખી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ruthayum kismata jivanamam jyam, jivanana hala behala ema to thaay
mane jivan saathe samadhana sadhyum, dile dilathi, dilani ladata dil maa chalu rakhi
marya gha jivanane kismate akara, jivan gunchavanoni galimam rahyu phartu
mann to ema nami gayum, pan dile dil thi dilani ladata dil maa chalu rakhi
kismate jivanane to veranagi dhari, dukh ni galiomam rahyu ene pheravatum
mane samay sange gulanta mari, dile dil thi dilani ladata dil maa chalu rakhi
jivan andharim galiomam rahyu ghasadatum, prakash jivanano durlabha ema banyo
shunyamanaske mann jivanane jotum rahyum, dile dil thi dilani ladata dil maa chalu rakhi
jivanana vadalo kadi, kadi chhichhara rahyam, nirabhra akashana darshan durlabha banya
mann ema haath pachhadi, haath ghasatu rahyum, dile dil thi dilani ladata dil maa chalu rakhi
|