Hymn No. 7838 | Date: 31-Jan-1999
|
|
Text Size |
 |
 |
1999-01-31
1999-01-31
1999-01-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17825
ઉધારી પુણ્યમાં તો ચાલતી નથી, પુણ્ય તો જીવનમાં પડે છે મેળવવું
ઉધારી પુણ્યમાં તો ચાલતી નથી, પુણ્ય તો જીવનમાં પડે છે મેળવવું હાટડી પુણ્યની તો ક્યાંય મળતી નથી, પુણ્ય તો જીવનમાં પડે છે કમાવું પુણ્યની તો સોદા બાજી જીવનમાં થાતી નથી, પુણ્ય તો જાશે જીવનમાં તો ઘસાવું પાપ તો અંધારા વિના તો બીજું નથી, પુણ્ય તો છે જીવનમાં તો અજવાળું પાપપુણ્યને ઘસ્યા વિના રહેતું નથી, પુણ્ય તો છે જીવનનું જમા પાસું પાપ પ્રકાશ્યા વિના તો રહેતું નથી, પુણ્ય તો છે જીવનનું પાકું નાણું પુણ્ય સહાય કર્યા વિના રહેતું નથી, પુણ્ય મુક્તિ નથી મેળવી શક્તું પાપપુણ્ય છે જીવનને બાંધનારી દોરી, જીવનને બાંધ્યા વિના રહેતી નથી પાપ તો છે જીવનમાં દુઃખ સર્જનારું, પુણ્ય તો છે જીવનમાં સુખ દેનારું પુણ્ય તો છે પાપને ઠેલનારું, પોષાય ના પુણ્યને તો ગુમાવવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
udhari punyamam to chalati nathi, punya to jivanamam paade che melavavum
hatadi punyani to kyaaya malati nathi, punya to jivanamam paade che kamavum
punyani to soda baji jivanamam thati nathi, punya to jaashe jivanamam to ghasavum
paap to andhara veena to biju nathi, punya to che jivanamam to ajavalum
papapunyane ghasya veena rahetu nathi, punya to che jivananum jham pasum
paap prakashya veena to rahetu nathi, punya to che jivananum pakum nanum
punya sahaay karya veena rahetu nathi, punya mukti nathi melavi shaktum
papapunya che jivanane bandhanari dori, jivanane bandhya veena raheti nathi
paap to che jivanamam dukh sarjanarum, punya to che jivanamam sukh denarum
punya to che papane thelanarum, poshaya na punyane to gumavavum
|
|