Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7863 | Date: 13-Feb-1999
જગ તો છે જીવનમાં મંદિર તો મારું
Jaga tō chē jīvanamāṁ maṁdira tō māruṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7863 | Date: 13-Feb-1999

જગ તો છે જીવનમાં મંદિર તો મારું

  Audio

jaga tō chē jīvanamāṁ maṁdira tō māruṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-02-13 1999-02-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17850 જગ તો છે જીવનમાં મંદિર તો મારું જગ તો છે જીવનમાં મંદિર તો મારું

સ્થાપી મારા આદર્શોની મૂર્તિ એમાં, કરવા છે પૂજન તો એના

આચરણ તો છે પૂજ્ન એના, સ્મરણ તો છે માળા તો એની

સદ્ગુણો તો છે કપડા એના, જીવનમાં એનાથી છે એને સજાવવા

સદ્ભાવોના તો છે નિત્ય એને એના તો ભોગ ધરાવવા

પ્રેમના જળની ભરીને ઝારી એની, પીવરાવવા છે એને જળ એના

નિત્ય ગુણગાન છે એના ગાવા, છે એ મીઠા ભજન તો એના

બેસી નિત્ય કરવું સ્મરણ અને ચિંતન એનું, છે ધ્યાન એ તો એના

પુરુષાર્થ ને શ્રદ્ધા તો છે નાવ અને મારી તો સાધના એના

કરૂણા અને અહિંસા તો છે એની આરતી મારી તો એના

જીવનમાં તો પરમ શાંતિ તો છે જગમાં ફળ તો એના
https://www.youtube.com/watch?v=eKZdEohb4Yk
View Original Increase Font Decrease Font

જગ તો છે જીવનમાં મંદિર તો મારું

સ્થાપી મારા આદર્શોની મૂર્તિ એમાં, કરવા છે પૂજન તો એના

આચરણ તો છે પૂજ્ન એના, સ્મરણ તો છે માળા તો એની

સદ્ગુણો તો છે કપડા એના, જીવનમાં એનાથી છે એને સજાવવા

સદ્ભાવોના તો છે નિત્ય એને એના તો ભોગ ધરાવવા

પ્રેમના જળની ભરીને ઝારી એની, પીવરાવવા છે એને જળ એના

નિત્ય ગુણગાન છે એના ગાવા, છે એ મીઠા ભજન તો એના

બેસી નિત્ય કરવું સ્મરણ અને ચિંતન એનું, છે ધ્યાન એ તો એના

પુરુષાર્થ ને શ્રદ્ધા તો છે નાવ અને મારી તો સાધના એના

કરૂણા અને અહિંસા તો છે એની આરતી મારી તો એના

જીવનમાં તો પરમ શાંતિ તો છે જગમાં ફળ તો એના

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jaga tō chē jīvanamāṁ maṁdira tō māruṁ

sthāpī mārā ādarśōnī mūrti ēmāṁ, karavā chē pūjana tō ēnā

ācaraṇa tō chē pūjna ēnā, smaraṇa tō chē mālā tō ēnī

sadguṇō tō chē kapaḍā ēnā, jīvanamāṁ ēnāthī chē ēnē sajāvavā

sadbhāvōnā tō chē nitya ēnē ēnā tō bhōga dharāvavā

prēmanā jalanī bharīnē jhārī ēnī, pīvarāvavā chē ēnē jala ēnā

nitya guṇagāna chē ēnā gāvā, chē ē mīṭhā bhajana tō ēnā

bēsī nitya karavuṁ smaraṇa anē ciṁtana ēnuṁ, chē dhyāna ē tō ēnā

puruṣārtha nē śraddhā tō chē nāva anē mārī tō sādhanā ēnā

karūṇā anē ahiṁsā tō chē ēnī āratī mārī tō ēnā

jīvanamāṁ tō parama śāṁti tō chē jagamāṁ phala tō ēnā
Scan Image

Gujarati Bhajan no. 7863 by Satguru Devendra Ghia - Kaka
First...785878597860...Last