Hymn No. 8643 | Date: 25-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-25
2000-06-25
2000-06-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18130
સજા હોય ભલે નામની, જીવનમાં તો એ શા કામની
સજા હોય ભલે નામની, જીવનમાં તો એ શા કામની પ્રેમ વિના જીવનમાં તરકીબ, બીજી કામ ના આવવાની હૈયું ખોલી આવકારો સહુને, છે પરમ ચાવી એ સુખની વહી જાય રાત જેમ સુખની, વહી જાશે રાત દુઃખની કરજો પુરુષાર્થ એવા, બની જાય હરેક ઘડી પ્રભુમિલનની હર વાત જીવનની નથી, હકીકત કાંઈ એ બનવાની પાળી પોષજો સત્ય ને પ્રેમના પરિવારને મુક્તિની સીડી બનવાની કરશે વિચાર ખુદની પ્રગતિમાં, સત્ય હકીકત કંપાવી જવાની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saja hoy bhale namani, jivanamam to e sha kamani
prem veena jivanamam tarakiba, biji kaam na avavani
haiyu kholi avakaro sahune, che parama chavi e sukhani
vahi jaay raat jem sukhani, vahi jaashe raat dukh ni
karjo purushartha eva, bani jaay hareka ghadi prabhumilanani
haar vaat jivanani nathi, hakikata kai e banavani
pali poshajo satya ne prem na parivarane muktini sidi banavani
karshe vichaar khudani pragatimam, satya hakikata kampavi javani
|
|