Hymn No. 8720 | Date: 26-Jul-2000
|
|
Text Size |
 |
 |
2000-07-26
2000-07-26
2000-07-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18207
કર્મો સંગાથે આવ્યાં કર્મો સંગાથે તો જવાનાં
કર્મો સંગાથે આવ્યાં કર્મો સંગાથે તો જવાનાં મન સાથે લઈને આવ્યા, મન સાથે લઈ જવાના ભાગ્ય સાથે લઈને આવ્યા, નવું ભાગ્ય ઘડવાના છે પ્રેમની તલાશ સહુની, કંઈક તરસ્યા રહી જવાના આગળપાછળ કર્મોની વચ્ચે જીવન વિતાવવાના દુઃખની પાડી ચીસો, પ્રભુ ચિતંન ક્યાંથી કરવાના પ્રેમપુરુષ છે પ્રભુ, પ્રેમથી તો એને રીઝવવાના આવી, મૂકી રડતા, રડતા મૂકી સહુને જગ છોડવાના હાસ્ય કે રુદન કોઈનું, જગ છોડતા નથી રોકી શકવાના કંઈક કર્મોએ બાંધ્યા, કંઈક કર્મો છોડી જવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karmo sangathe avyam karmo sangathe to javanam
mann saathe laine avya, mann saathe lai javana
bhagya saathe laine avya, navum bhagya ghadavana
che premani talasha sahuni, kaik tarasya rahi javana
agalapachhala karmoni vachche jivan vitavavana
dukh ni padi chiso, prabhu chitanna kyaa thi karavana
premapurusha che prabhu, prem thi to ene rijavavana
avi, muki radata, radata muki sahune jaag chhodavana
hasya ke rudana koinum, jaag chhodata nathi roki shakavana
kaik karmoe bandhya, kaik karmo chhodi javana
|
|