BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 335 | Date: 22-Jan-1986
   Text Size Increase Font Decrease Font

નામની માળા ફરતી, સાથે મનડું પણ ફરતું રહે

  No Audio

Naam Ni Mala Farti, Saathe Manadu Pan Fartu Rahe

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-01-22 1986-01-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1824 નામની માળા ફરતી, સાથે મનડું પણ ફરતું રહે નામની માળા ફરતી, સાથે મનડું પણ ફરતું રહે
એવું નામ તેં લીધું તોયે શું, ના લીધું તોયે શું
શરીર તારું ચોખ્ખું કરે, પૂજનમાં તો નિત્ય બેસે
કામક્રોધ વળગી રહે, પૂજન એવું કર્યું તોયે શું, ના કર્યું તોયે શું
આંખ બંધ કરી તું ધ્યાન ધરે, મનડું તારું ફરતું રહે
એવું ધ્યાન ધર્યું તોયે શું, ના ધર્યું તોયે શું
દાનપુણ્ય તું કરતો રહે, હૈયે કીર્તિલોભ વધતો રહે
એવું દાનપુણ્ય કર્યું તોયે શું, ના કર્યું તોયે શું
મા બેન કહેતાં જીભ લચી પડે, આંખમાં કામ સળવળે
એવાં શબ્દો તું બોલે તોયે શું, ના બોલે તોયે શું
દુઃખ સહન તું કરતો રહે, સાથે એને પોકારતો રહે
એવું તેં સહન કર્યું તોયે શું, ના સહન કર્યું તોયે શું
ત્યાગની વાત કરતો રહે, લાલચમાં નિત્ય લપટાતો રહે
એવી વાત તું કરે તોયે શું, ના કરે તોયે શું
દર્પણમાંથી મેલ દૂર ન કરે, એમાં તું નિત્ય જુએ
એવા દર્પણમાં તું જોયે તોયે શું, ના જોયે તોયે શું
Gujarati Bhajan no. 335 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
namani mala pharati, saathe manadu pan phartu rahe
evu naam te lidhu toye shum, na lidhu toye shu
sharir taaru chokhkhum kare, pujanamam to nitya bese
kamakrodha valagi rahe, pujan evu karyum toye shum, na karyum toye shu
aankh bandh kari tu dhyaan dhare, manadu taaru phartu rahe
evu dhyaan dharyu toye shum, na dharyu toye shu
danapunya tu karto rahe, haiye kirtilobha vadhato rahe
evu danapunya karyum toye shum, na karyum toye shu
maa bena kahetam jibha lachi pade, aankh maa kaam salavale
evam shabdo tu bole toye shum, na bole toye shu
dukh sahan tu karto rahe, saathe ene pokarato rahe
evu te sahan karyum toye shum, na sahan karyum toye shu
tyagani vaat karto rahe, lalachamam nitya lapatato rahe
evi vaat tu kare toye shum, na kare toye shu
darpanamanthi mel dur na kare, ema tu nitya jue
eva darpanamam tu joye toye shum, na joye toye shu

Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji (Satguru Devendra Ghia)by his ardent followers urges the devotees to completely surrender and have faith in the Divine Mother and not to be distracted by the worldly affairs-
While rolling the beads of chanting, my mind would also be wandering
It is as good as not chant your name
To cleanse your body, religiously you perform a ritual regularly
You yet have no control over your feelings and anger, it is as good to perform or not perform the ritual
You close your eyes and meditate, yet your mind wanders in all directions
What is the point whether to meditate or not meditate
You always donate generously, yet your heart desires to be greedier all the time
What is the point whether you have made donations or not
To call upon your mother or sister you hesitate, your eyes are full of lust
What is the point whether you utter or do not utter those words
You keep on suffering and being unhappy, you keep on calling upon
What is the point whether you suffer that or you do not suffer that
You keep on talking about abstinence, yet you are always surrounded with greed
What is the point whether you talk about it or you do not talk about it
You do not clean the surface of the mirror, yet you always do look in it
What is the point whether you look into it or you do not look into it
Thus, we are informed by the Divine Mother to cleanse our thoughts, deeds and actions.

First...331332333334335...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall