BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 382 | Date: 23-Feb-1986
   Text Size Increase Font Decrease Font

ઓ દીનદયાળી પરમકૃપાળી `મા' બિરદ તારું સંભારજે

  No Audio

O Dindayalli Paramkrupali ' Maa ' Birat Taru Sambharje

મા, ભગવાન (Almighty Mother, God)

1986-02-23 1986-02-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1871 ઓ દીનદયાળી પરમકૃપાળી `મા' બિરદ તારું સંભારજે ઓ દીનદયાળી પરમકૃપાળી `મા' બિરદ તારું સંભારજે,
   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે
ધા ના નાખી છે મેં તારા દ્વારે માડી, બિરદ તારું સંભારજે,

પાપના ભારા બાંધ્યા ભારી માડી, ભાર એનો તું ઉતારજે,

જન્મો જનમ, જગમાં ભટકી, આવ્યો છું હું તારે દ્વારે,

દુઃખના શ્વાસે ને દુઃખના દહાડા, માડી એને તું કાપજે,

જગમાં આવી સદા હું ભટક્યો, અંતર મારું તું કાપજે,

પ્રેમ માટે, હૈયું તલસે મારું તારો પ્રેમ હવે તું પાજે,

નથી જગમાં કોઈ સહારો, તારા હાથે માડી પંપાળજે,

થાક બહુ લાગ્યો છે જગનો માડી, થાક મારો ઉતારજે,

પાપમાં ડૂબ્યો, રસ્તો ન સૂઝ્યો, માડી હવે તું ઊગારજે,

Gujarati Bhajan no. 382 by Satguru Devendra Ghia - Kaka
ઓ દીનદયાળી પરમકૃપાળી `મા' બિરદ તારું સંભારજે,
   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે
ધા ના નાખી છે મેં તારા દ્વારે માડી, બિરદ તારું સંભારજે,
   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે
પાપના ભારા બાંધ્યા ભારી માડી, ભાર એનો તું ઉતારજે,
   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે
જન્મો જનમ, જગમાં ભટકી, આવ્યો છું હું તારે દ્વારે,
   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે
દુઃખના શ્વાસે ને દુઃખના દહાડા, માડી એને તું કાપજે,
   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે
જગમાં આવી સદા હું ભટક્યો, અંતર મારું તું કાપજે,
   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે
પ્રેમ માટે, હૈયું તલસે મારું તારો પ્રેમ હવે તું પાજે,
   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે
નથી જગમાં કોઈ સહારો, તારા હાથે માડી પંપાળજે,
   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે
થાક બહુ લાગ્યો છે જગનો માડી, થાક મારો ઉતારજે,
   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે
પાપમાં ડૂબ્યો, રસ્તો ન સૂઝ્યો, માડી હવે તું ઊગારજે,
   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
o dinadayali paramakripali 'maa' birada taaru sambharaje,
birada taaru sambharaje maadi, birada taaru sambharaje
dha na nakhi che me taara dvare maadi, birada taaru sambharaje,
birada taaru sambharaje maadi, birada taaru sambharaje
paap na bhaar bandhya bhari maadi, bhaar eno tu utaraje,
birada taaru sambharaje maadi, birada taaru sambharaje
janmo janama, jag maa bhataki, aavyo chu hu taare dvare,
birada taaru sambharaje maadi, birada taaru sambharaje
duhkh na shvase ne duhkh na dahada, maadi ene tu kapaje,
birada taaru sambharaje maadi, birada taaru sambharaje
jag maa aavi saad hu bhatakyo, antar maaru tu kapaje,
birada taaru sambharaje maadi, birada taaru sambharaje
prem mate, haiyu talase maaru taaro prem have tu paje,
birada taaru sambharaje maadi, birada taaru sambharaje
nathi jag maa koi saharo, taara haathe maadi pampalaje,
birada taaru sambharaje maadi, birada taaru sambharaje
thaak bahu laagyo che jagano maadi, thaak maaro utaraje,
birada taaru sambharaje maadi, birada taaru sambharaje
papamam dubyo, rasto na sujyo, maadi have tu ugaraje,
birada taaru sambharaje maadi, birada taaru sambharaje

Explanation in English
O, the benevolent Creator The Divine Mother, take care of Your reputation,
Take care of Your reputation Mother, take care of Your reputation.
I have taken shelter at Your doorstep Mother, take care of Your reputation,
Take care of Your reputation Mother, take care of Your reputation,
I have burdened myself with many sins Mother, Please reduce its burden,
Take care of Your reputation Mother, take care of Your reputation,
Since ages, I have been wandering around in this world, I have come at Your doorstep,
Take care of Your reputation Mother, take care of Your reputation,
The sad breath and the the sad days, Please reduce them mother,
Take care of Your reputation Mother, take care of Your reputation,
After coming into this world I have always wandered, Please reduce the distance
take care of Your reputation Mother, take care of Your reputation,
My heart has been anxiously waiting for love, now let me be quenched with Your love,
Take care of Your reputation Mother, take care of Your reputation,
I have nobody's support in this world, Pamper me with Your hands,
I have been too tired of this world Mother, please decrease my tiredness,
I have been drowned in sins, I am confused as there is no direction, Mother save me from it ,
Take care of Your reputation Mother, take care of Your reputation.

Here, Kakaji urges The Divine Mother to take away the sorrows of the mortal being and to take him in her shelter.

First...381382383384385...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall