Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9642
દુઃખની રામાયણ જ્યાં ઊભી થઈ, હૈયાની સોનાની સતી એમાં જલી ગઈ
Duḥkhanī rāmāyaṇa jyāṁ ūbhī thaī, haiyānī sōnānī satī ēmāṁ jalī gaī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 9642

દુઃખની રામાયણ જ્યાં ઊભી થઈ, હૈયાની સોનાની સતી એમાં જલી ગઈ

  No Audio

duḥkhanī rāmāyaṇa jyāṁ ūbhī thaī, haiyānī sōnānī satī ēmāṁ jalī gaī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19129 દુઃખની રામાયણ જ્યાં ઊભી થઈ, હૈયાની સોનાની સતી એમાં જલી ગઈ દુઃખની રામાયણ જ્યાં ઊભી થઈ, હૈયાની સોનાની સતી એમાં જલી ગઈ

જીવનમાં હારજીતની બાજી નંખાઈ ગઈ, દિલની મહાભારત રચાઈ ગઈ

લોભના જાગ્યા રાવણ, મનની બાજી એમાં તો ધૂળમાં મળી ગઈ

મનની શાંતિના ને હૈયાના ભાવોના ચીર, લાલચ એને લૂંટી ગઈ

લૂંટવા ગયા લાજ એક સતીની, મંદોદરીનું સત ના અટકાવી શકી

હાથ થાક્યા ચીર ખેંચતા દુઃશાસનના, સહાય પ્રભુની સતીને મળી ગઈ

હારજીતના સવાલ થયા જ્યાં ઊભા, પક્ષાપક્ષી એમાં પડી ગઈ

માગ્યો સહુએ છે પથ એનો સાચો, જીતની એમાં બોલબાલા બોલી ગઈ
View Original Increase Font Decrease Font

દુઃખની રામાયણ જ્યાં ઊભી થઈ, હૈયાની સોનાની સતી એમાં જલી ગઈ

જીવનમાં હારજીતની બાજી નંખાઈ ગઈ, દિલની મહાભારત રચાઈ ગઈ

લોભના જાગ્યા રાવણ, મનની બાજી એમાં તો ધૂળમાં મળી ગઈ

મનની શાંતિના ને હૈયાના ભાવોના ચીર, લાલચ એને લૂંટી ગઈ

લૂંટવા ગયા લાજ એક સતીની, મંદોદરીનું સત ના અટકાવી શકી

હાથ થાક્યા ચીર ખેંચતા દુઃશાસનના, સહાય પ્રભુની સતીને મળી ગઈ

હારજીતના સવાલ થયા જ્યાં ઊભા, પક્ષાપક્ષી એમાં પડી ગઈ

માગ્યો સહુએ છે પથ એનો સાચો, જીતની એમાં બોલબાલા બોલી ગઈ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duḥkhanī rāmāyaṇa jyāṁ ūbhī thaī, haiyānī sōnānī satī ēmāṁ jalī gaī

jīvanamāṁ hārajītanī bājī naṁkhāī gaī, dilanī mahābhārata racāī gaī

lōbhanā jāgyā rāvaṇa, mananī bājī ēmāṁ tō dhūlamāṁ malī gaī

mananī śāṁtinā nē haiyānā bhāvōnā cīra, lālaca ēnē lūṁṭī gaī

lūṁṭavā gayā lāja ēka satīnī, maṁdōdarīnuṁ sata nā aṭakāvī śakī

hātha thākyā cīra khēṁcatā duḥśāsananā, sahāya prabhunī satīnē malī gaī

hārajītanā savāla thayā jyāṁ ūbhā, pakṣāpakṣī ēmāṁ paḍī gaī

māgyō sahuē chē patha ēnō sācō, jītanī ēmāṁ bōlabālā bōlī gaī
Scan Image

Gujarati Bhajan no. 9642 by Satguru Devendra Ghia - Kaka
First...963796389639...Last