1986-04-11
1986-04-11
1986-04-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1924
સંસારનાં સુખ ઝાંઝવાનાં જળ જેવાં, પ્યાસ તેનાથી ના છિપાય
સંસારનાં સુખ ઝાંઝવાનાં જળ જેવાં, પ્યાસ તેનાથી ના છિપાય
દોડી-દોડી થાક્યો પાછળ એની, તોય સદા તરસ્યા રહી જવાય
કાંટા ને ઝાંખરાં વેરાયાં છે પથમાં, ઉપરથી ગુલાબ પાંખડી દેખાય
પગ પડશે ક્યારે કાંટા ઉપર, દર્દ મળશે એનું એ ના કહેવાય
ગફલતમાં રહેશો જો તમે, પગ પડશે કાંટામાં, પગે કાંટા રહેશે ભોંકાઈ
મુસાફરી તો આકરી બનશે, ભાર ડગલે-ડગલે એનો તો વરતાય
પહેલેથી ચેતી પગલાં ભરજો, મુસાફરી તો સુખેથી થાય
પગલે-પગલે કાંટા વીણી લેજો, મુસાફરી તો આનંદથી થાય
કરશો વિનંતી પ્રભુને જો દિલથી, એ તો સામે દોડી આવી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સંસારનાં સુખ ઝાંઝવાનાં જળ જેવાં, પ્યાસ તેનાથી ના છિપાય
દોડી-દોડી થાક્યો પાછળ એની, તોય સદા તરસ્યા રહી જવાય
કાંટા ને ઝાંખરાં વેરાયાં છે પથમાં, ઉપરથી ગુલાબ પાંખડી દેખાય
પગ પડશે ક્યારે કાંટા ઉપર, દર્દ મળશે એનું એ ના કહેવાય
ગફલતમાં રહેશો જો તમે, પગ પડશે કાંટામાં, પગે કાંટા રહેશે ભોંકાઈ
મુસાફરી તો આકરી બનશે, ભાર ડગલે-ડગલે એનો તો વરતાય
પહેલેથી ચેતી પગલાં ભરજો, મુસાફરી તો સુખેથી થાય
પગલે-પગલે કાંટા વીણી લેજો, મુસાફરી તો આનંદથી થાય
કરશો વિનંતી પ્રભુને જો દિલથી, એ તો સામે દોડી આવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saṁsāranāṁ sukha jhāṁjhavānāṁ jala jēvāṁ, pyāsa tēnāthī nā chipāya
dōḍī-dōḍī thākyō pāchala ēnī, tōya sadā tarasyā rahī javāya
kāṁṭā nē jhāṁkharāṁ vērāyāṁ chē pathamāṁ, uparathī gulāba pāṁkhaḍī dēkhāya
paga paḍaśē kyārē kāṁṭā upara, darda malaśē ēnuṁ ē nā kahēvāya
gaphalatamāṁ rahēśō jō tamē, paga paḍaśē kāṁṭāmāṁ, pagē kāṁṭā rahēśē bhōṁkāī
musāpharī tō ākarī banaśē, bhāra ḍagalē-ḍagalē ēnō tō varatāya
pahēlēthī cētī pagalāṁ bharajō, musāpharī tō sukhēthī thāya
pagalē-pagalē kāṁṭā vīṇī lējō, musāpharī tō ānaṁdathī thāya
karaśō vinaṁtī prabhunē jō dilathī, ē tō sāmē dōḍī āvī jāya
English Explanation |
|
In this Gujarati Hymn our Spiritual Guru Shri Devendra Ghiaji fondly known as Kakaji by all of us is trying to make his disciples understand the approach towards life.
As a Guru is the only one who can enlighten your mind and body with such an indispensable knowledge.
The happiness of the world is like quenching water, the thirst is never quenched by it.
Tired of running behind it , but it always keeps me craving.
Undergrown thorns are scattered all-over in the path and rose petals appear from above.
When our feet falls on the thorn, pain shall arise which cannot be told to anyone.
Kakaji here explains us to be cautious he wants us to do things with mindfulness, further says.
If you behave inadvertently then your feet shall surely fall in thorns and the thorn's shall pierce your feet.
Then the journey shall be drastic and taking each and every step shall become heavy.
So he advises us
Take precautionary measures in advance the journey shall be smooth and happy.
Every step you keep take care and remove the thorns, the journey shall be a pleasure.
He reminds us in any situation you fall, please pray to the Almighty from the heart it shall come running to help you.
|