Hymn No. 490 | Date: 30-Jul-1986
|
|
Text Size |
 |
 |
1986-07-30
1986-07-30
1986-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1979
`મા' વિચારો પર મારા માડી, મૂકજે નિયંત્રણો તારા
`મા' વિચારો પર મારા માડી, મૂકજે નિયંત્રણો તારા હૈયા પર ચડાવજે માડી, સદા મધુરા નામ તારા સંસાર તણા સુખદુઃખ લાગે છે હવે આકરા હૈયેથી છૂટતા નામ તારા, દિસે છે સર્વે અંધારા આવીને જગમાં માડી, ખેલ કીધા ખૂબ સાચા ને ખોટા માયામાં ભમી ગયું છે માંથું, દૂર કરજે મૂકીને હાથ તારા દીધાં દાન ઘણા માડી તેં તો, સમજીને તારા પોતાના ખોટી સમજમાં રાચી, ગુમાવ્યા એ દાન તારા મૂંઝાયો છું હવે ખૂબ માડી, કૃપા વરસાવજે હવે તારી દેજે દયાના દાન માડી, જીરવવા તેને, દેજે શક્તિ તારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
'maa' vicharo paar maara maadi, mukaje niyantrano taara
haiya paar chadavaje maadi, saad madhura naam taara
sansar tana sukh dukh laage che have akara
haiyethi chhutata naam tara, dise che sarve andhara
aavine jag maa maadi, khela kidha khub saacha ne khota
maya maa bhami gayu che manthum, dur karje mukine haath taara
didha daan ghana maadi te to, samajine taara potaana
khoti samajamam rachi, gumavya e daan taara
munjayo chu have khub maadi, kripa varsaavje have taari
deje dayana daan maadi, jiravava tene, deje shakti taari
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is performing prayers to the Divine Mother and requesting the divine to keep control on his uncontrolled thoughts.
Kakaji prayers
Put your control on my thoughts O'Mother.
Raise in my heart always, the sweet name of yours.
The world seems to be happy now.
As your name leaves the heart, I can see darkness everywhere.
Coming in the world O'Mother played a lot, games of truth and false.
The mind is engrossed in illusions, remove it away by raising your hands.
Given a lot of donations, O'Mother by understanding your ownself.
Involved in misunderstanding, you have lost your gift.
I am confused now a lot, pour your grace now.
Lend me the gift of your mercy O'Mother with giving your power and strength.
|