Hymn No. 4948 | Date: 21-Sep-1993
|
|
Text Size |
 |
 |
1993-09-21
1993-09-21
1993-09-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=448
મૂંઝારા, મૂંઝારા ને મૂંઝારા,થાતા રહે હૈયાંમાં તો મૂંઝારા ને મૂંઝારા
મૂંઝારા, મૂંઝારા ને મૂંઝારા,થાતા રહે હૈયાંમાં તો મૂંઝારા ને મૂંઝારા નીકળી ના શકે શબ્દો હૈયેથી, શબ્દો નીકળવામાં તો રહ્યાં મૂંઝાતા નીકળી ના શક્યા એ બહાર જ્યાં, રહ્યાં અંદરને અંદર એ તો ઘૂંટાતા કામકાજમાંથી ચિત્ત તો ચોરાયા, જ્યાં મૂંઝારામાંને મૂંઝારામાં તો ઘેરાયા ખાવું, પીવું દીધું ભુલાવી, ચિત્ત ગયું ઘેરાઈ, જ્યાં મૂંઝારામાં તો ઘેરાયા થાતાં ને થાતાં રહ્યાં જીવનમાં રે, કામકાજમાં તો ગોટાળા ને ગોટાળા ગયા વિચારો જ્યાં એનાથી બંધાઈ, સાચા રસ્તા ત્યાં તો ના સૂઝ્યા આંખ સામે કે ત્યાં તો ડર ને શંકાના વાદળો, તો ત્યાં ઊભરાયાને ઊભરાયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
munjara, munjara ne munjara,thata rahe haiyammam to munjara ne munjara
nikali na shake shabdo haiyethi, shabdo nikalavamam to rahyam munjata
nikali na shakya e bahaar jyam, rahyam andarane andara e to ghuntata
kamakajamanthi chitt to choraya, jya munjaramanne munjaramam to gheraya
khavum, pivum didhu bhulavi, chitt gayu gherai, jya munjaramam to gheraya
thata ne thata rahyam jivanamam re, kamakajamam to gotala ne gotala
gaya vicharo jya enathi bandhai, saacha rasta tya to na sujya
aankh same ke tya to dar ne shankana vadalo, to tya ubharayane ubharaya
|