Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5094 | Date: 03-Jan-1994
ભૂલવું છે ઘણું ઘણું જીવનમાં રે પ્રભુ, એ બધું તો તું ભુલાવજે
Bhūlavuṁ chē ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ rē prabhu, ē badhuṁ tō tuṁ bhulāvajē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 5094 | Date: 03-Jan-1994

ભૂલવું છે ઘણું ઘણું જીવનમાં રે પ્રભુ, એ બધું તો તું ભુલાવજે

  No Audio

bhūlavuṁ chē ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ rē prabhu, ē badhuṁ tō tuṁ bhulāvajē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1994-01-03 1994-01-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=594 ભૂલવું છે ઘણું ઘણું જીવનમાં રે પ્રભુ, એ બધું તો તું ભુલાવજે ભૂલવું છે ઘણું ઘણું જીવનમાં રે પ્રભુ, એ બધું તો તું ભુલાવજે

ભૂલવામાં ને ભૂલવામાં રે પ્રભુ, તારા વિચારોને તો ના ભુલાવજે

તારાં દર્શનના પ્યાસા મારાં નયનોને, દર્શનના પ્યાસા ના રખાવજે

કરાવી દર્શન તારાં રે પ્રભુ, તારાં દર્શનની પ્યાસ એની બુઝાવજે

દૂર કરી મેલ મારા હૈયાના ને મનના, કુંદન સમ એને તો તું બનાવજે

હૈયેથી માયા ખંખેરાવી એના, જગમાં એને તારી માયામાં તો ડુબાડજે

જગસંપત્તિ દે, ના દે તો ભલે, તારા હૈયાની સંપત્તિથી ભરપૂર રાખજે

જગના દુઃખના દુઃખને દુઃખ લાગવા ના દેજે, તારાં દર્શનથી સુખી બનાવજે

જીવનનો સાચો સાર રે પ્રભુ, મનમાં ને હૈયામાં એને તું સુઝાડજે

લાગે વિનંતી મારી તને રે સાચી, મારી આ વિનંતી તો તું સ્વીકારજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūlavuṁ chē ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ rē prabhu, ē badhuṁ tō tuṁ bhulāvajē

bhūlavāmāṁ nē bhūlavāmāṁ rē prabhu, tārā vicārōnē tō nā bhulāvajē

tārāṁ darśananā pyāsā mārāṁ nayanōnē, darśananā pyāsā nā rakhāvajē

karāvī darśana tārāṁ rē prabhu, tārāṁ darśananī pyāsa ēnī bujhāvajē

dūra karī mēla mārā haiyānā nē mananā, kuṁdana sama ēnē tō tuṁ banāvajē

haiyēthī māyā khaṁkhērāvī ēnā, jagamāṁ ēnē tārī māyāmāṁ tō ḍubāḍajē

jagasaṁpatti dē, nā dē tō bhalē, tārā haiyānī saṁpattithī bharapūra rākhajē

jaganā duḥkhanā duḥkhanē duḥkha lāgavā nā dējē, tārāṁ darśanathī sukhī banāvajē

jīvananō sācō sāra rē prabhu, manamāṁ nē haiyāmāṁ ēnē tuṁ sujhāḍajē

lāgē vinaṁtī mārī tanē rē sācī, mārī ā vinaṁtī tō tuṁ svīkārajē
Scan Image

Gujarati Bhajan no. 5094 by Satguru Devendra Ghia - Kaka
First...509250935094...Last